________________
મહિયલ મહિમા વિચરતા કરતાં ભવિ ઉપગાર, મુનીવર સાથે પરવરયા મહિમા જાસ અપાર. (૨) ગિરવર શિખર મહિમા સુણી ચિત્તમેં લાગી ચૂંપ, ઇંદ્ર ચંદ્ર સુર નર મિલ્યા આયા સઘલા ભૂપ. (૩) માસખમણ તપ આદર્યો સહસ મુનિ સંઘાત, ચૈત્રી સુદ પંચમી દિને પુછતા શિવપુર સાથ. (૪) જિન દિનથી એ શિખરગિર મહિમા ભઈ પ્રકાશ, ઘણાં સંઘ જાત્રા કરે મનની પૂરે આશ. ઈણપર તીરથ એ ભયો શિખર શિરોમણી સાર, મન વચન કાયા એ કરી કરે જાત્ર જયકાર. (૬) હિવે તીજા જિનવર તણી વાત સુણો સુખકાર, સુણતા આણંદ ઉપજે નામ લીયે ભવપાર. (૭) ધન (૨) રસના માહરી બોલે વયણ અનુપ, સફલ ઘડી સફલો જનમ સફલ ભયો અવરૂપ. (૮)
: ઢાલ - ૩ : (શેત્રુંજે ગયા પાપ છુટીયે એહની 1 ) શ્રી સંભવ જિનરાજની વિતક વાત વખાણેજી. (૧) શિખરગિરી મહિમા સુણો પ્રગટ જ્ઞાન અપારોજી, ફલ તેહનો મોટો કહ્યો પામે ભવનો પારોજી. સાવત્થીપુર રાજીયો જિતારી નૃપ અભિરામોજી, સેના રાણી જગદીપતી સુન સંભવ જાયો એ નામોજી. (૩) તનુ સોહે કનક સમો લંછન તુરંગ પ્રધાનોજી, સાઢિ લાખ પૂરવ થિત કહી આયુ જ્ઞાન પ્રમાણોજી. (૪) સિતચાર ધનુષમાન દેહનો એક સત હો ગણધર જાણોજી, દોય લાખ મુનીવર કહ્યા ટીન લખ શ્રમણી આણોજી. (૫) સિત છતીસ સહસ વલી તે કહી સમણી સંખ્યા ધારોજી, સહસ ચાણું તીન લખ એ શ્રાવક સુવિચારોજી. (૬)
૧. ચારશો.
૧
૬
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org