________________
: ઢાલ - ૨ :
(કેવલજ્ઞાની પ્રમુખ તીર્થકરની) શ્રી અજિત જિનેસરજૈહિય કરસી, કહિસ્ય જે અધિકારજી, કર્મ ખપાવી સમેતશિખર પર તિરીયા ભવજલ પારજી. (૧) નમો. નમો રે નમો શ્રી સમેતશિખર ગિરી મહિમા જાસ અપારજી, જિમ (૨) પરમલ પસર તેહજી અધિકી પરમ ઉદારજી (૨) નમો. દિવસ તે રાજા અજિતજી નામ પાયો મન વિસરામજી, ભોગ ભોગવી ભ્રમર તણી પરે રાજય લીલા અભિરામજી (૩) નમો. અનુક્રમ રહિત રાજય ધુરામે અવસર સંજમ પાયજી, સગરભાઈને રાજ્ય ભલાવી આપ મુનસર થાયજી. (૪) નમો. દીક્ષા લેઈ કર્મ ખપાયા કેવલ મહિમા ધાર, ભવિક જીવને બોધિ પ્રબોધ્યા તુરત ઉતાર્યા પારજી. (૫) નમો. ગામ નગર પુરપટ્ટણ તારે ભવિયણ લોકજી, કેવલજ્ઞાન કરીને દેખે ટાલે સઘલા શોકજી. (૬) નમો. ધન સિંહસેનાદિક ગણધર થાપ્યા પંચાણું કી સંખ્યા જાણજી, એક લાખ મુની મુદ્રાધારી ભરીયા ગુણની ખાણજી. (૭) નમો. ચોથે આરક મધ્ય ભાગે અજિત હુઆ ઈણ લોકજી, બોતેર લાખ પુરવનો આયુ કીધા સગલા લોકજી. (૮) નમો. કંચનવરણ શરીર મનોહર સાઢા ચારસે ધનુષ માનજી, ગજ લંછન પ્રભુ ચરણ વિરાજૈ પરમ સુધારસ વાણજી. (૯) નમો. તન લાખ વલી તીસ હજાર સાધવી સાધ્યો પંથજી, શ્રાવક સહસ અઠ્ઠાણું વલી દોય લાખની સંખ્યા સંતજી. (૧૦) નમો. પાંચ લાખ પેતાલીસ સહસા શ્રાવકણી એતિ સારજી, દેવિ અજિતા મહાયણી હોજ્યો સાંનિધકારીજી. (૧૧) નમો.
: દુહા : ઈણપર પ્રભુપરિવારની કહી સંખ્યા શુભજાણી
કેવલજ્ઞાન પસાય કરી તે ઝલહલ ભાણજી. (૧) ૧. પરિમલ (સુગંધ), ૨. ભળાવી.
"0"ાજી,
શિખરગિરી રાસ
૬
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org