________________
ગિરવર મોટો મહિમા ઘણી એહની મહિયલ લીલા સુણી, લાહો લીજે લિખમી તણો સફલ (૨) આતમ આપણો. (૧૧) પગ પગ પાણી સુખ વિશાલ કેવલી કે તિલી રસાલ, જિમ (૨) દીઠાં હરખ ન માય જનમ (૨) ના પાતક જાય. (૧૨) સાવજ શોર કરે ગિરમાંહિ ગિરજંગર ગેહરી તિહાં છાંતિ, ભય નહિ આવે દેખ્યા તેહ પારસ નામે સુખ અહ. (૧૩) ઐસા ગિરની મહિમા કહી તો પણ કહસ્ય આગે સહી, સુણજો ધરમ ન પ્રેમ અપાર તેહથી પામે ભવજલ પાર. (૧૪) વીસ પ્રભુની સંખ્યા કહું મુનીવર ગણધર તે પિણ બહું, વીસ ટુંકે વીસ નિણંદ તેહની સંખ્યા કહું સુખકંદ. (૧૫) ટુંક (૨) શોભા કરી તે પિણ કહિસ્ય જાણણ ભલી, ચિત્તમે આણી ભાવ અપાર ભણતા ગુણતા ભવનિસ્તાર. (૧૬) હિવે સુણજો અધિકાર ચિત થિર રાખો કરો ગુણધાર, પ્રથમ અજિતસ્વામીનો ધ્યાન તેહથી પ્રગટે પરમ નિધાન. (૧૭) મન તન ઉલસે સુણતા એહ તતખિણ પાવે કરમનો છેહ, પાતિક ટાલી પુજા કરો તે ભવિયણ સહ દુઃખ નિસ્તરો. (૧૮)
: દુહા : ગિરીવર શિખર શિરોમણી વિસ ટુંક વિસ્તાર, તેહના ગુણ ગાવે જિકે પામે ઋદ્ધિ અપાર. (૧) નયરી અયોધ્યાનો ધણી શ્રી જિતશત્રુ નરેશ, વિજ્યારાણી શીલની શોભાકર સુરેશ. (૨) જિણ જાયો સુત જગધણી જિયા રિપુદલ જાસ, અજત કુંવર રાજા કયા નામે જિસો પ્રકાશ. (૩) દહ દસ કેરા રાજવી આવિ લાગા પાય, ગુણ અનંત ભગવંતના દેખી (૨) સુખ થાય. (૪) રાજૈસર મહાસ ધણી ચક્રી અજિત દયાલ, પર ઉપગારી મહાબલી ભેટ્યાં મંગલમાલ. (૫)
''. ૪
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org