________________
કાશી દેશ વાણારશી નગરી, શ્રી અશ્વસેન નરિદજી, વામાં માતા જગ વિખ્યાતા, તેહનાં સુત સુખકંદજી... (૩) જય પન્નગ લંછન નીલવરણ છવિ, દેહી શુભ નવહાથજી, આયુ ઈકસો વરસ પ્રમાણે, ગણધર દશ પ્રભુ સાથજી... ૪) જય સોલ સહસ મુનિવર અરૂ, શ્રમણી કહી અડતીસ હજારજી, ભૂમંડલ વિચરે ભવિજનકું, બોધી બીજ દાતારજી... (૫) જય ચોસઠ સહસ લાખ ઈક શ્રાવક ગુણ ચાલીશ હજારજી, તીન લાખ શ્રાવકણી સંખ્યા, પાર્શ્વ યક્ષ સુર સારજી... (૬) જય વીશ જિનેસર મુક્ત પૃહતા, મહીમા થઈ અપારજી, તિણ એ તીરથ પ્રગટયો જગમેં, મુક્તિ તણો દાતારજી... (૭) જય છહરિ પાલે જે નર ભાવે, ભેટે શિખર ગિરિંદજી, તે નર મનવંછિત ફલ પામે, એ સુરતરૂનો કંદજી... (૮) જય બહુવિધ સંઘ તણી કરે ભક્તિ, સંઘપતિ નામ ધરાયજી, સફલ કર સંપદા નિજ પામી, જેહનો સુજસ સવાયજી... (૯) જય પરભવ સુરનર સંપદ પામે, જાત્ર કરે ગહગાટજી, સાધર્મવિચ્છલ મુનિ ભક્તિ, પૂજા ઉત્સવ થાયજી... (૧૦) જય ટૂંક ટૂંક પર ચરણ પ્રભુના, પૂજો ભવિજન ભાવજી, ધ્યાન ધરો જિનવરનો, મનમેં આનંદ અધિક ઉચ્છાવજી... (૧૧) જય રાસ રચ્યો શ્રી શિખરગિરિનો, સુણતાં નવનિધિ થાયજી, તિણ એ ભવિજન ભાવધરીને, સુણજયો મન થિર લાયજી...(૧૨)જય ખરતર ગચ્છપતિ મહિમા ધારી, જાકે જસ વિખ્યાતજી, યય શ્રી જિન સૌભાગ્ય સૂરીસર, અમૃત વચનસુ ગાતજી...(૧૩) જય તાસ પસાથે રાસ રચ્યોએ, અમૃતસમુદ્રને સીસજી, ગુલાબચંદ નિજમત અનુસાર, સોપ્યો વિબુધ જગીશજી... (૧૪) જય સંવત ઓગણીસૈ સિત્તોત્તરે, સુદિ વૈશાખ સુઢાલજી, રાસ અજીમગંજમાંટિકીનૌ, ભણતાં મંગલ માલજી... (૧૫) જય
જય જય શિખર સમેત શિરોમણી”
કૃતિ શિવરની રાસ સંપૂU” , सं. १८३५ रा लगता लिख्यो, बालुचर मध्येहन ऋषि गुलाबचंदेन આત્માર્થ શ્રી II
સમેતશિખર રાસ
૧
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org