________________
પૈતીસ ગણધર દીપતાજી, સાઠ સહસ મુનિજીન, છસૈ સાઠ સહસ ભલી, શ્રમણી સંખ્યા ઠાન... જ. (૧૩) સહસ ગુણિયાસી લક્ષનોજી, શ્રાવક સંખ્યા હોય, સહસ ઈક્યાસી તન લાખનાજી, શ્રાવિકા સંખ્યા જોય... જ. (૧૪) સાતસે સાધુ પરવર્યાજી, દેવી સુરાગંધર્વ, કુંથુનાથ મુક્તગયાજી માસ સંલેખણ સર્વ... જ. (૧૫)
: દુહા : શ્રી અરનાથ જિગંદનો, કહચું શિવ અધિકાર, શ્રોતા સુણજયો પ્રેમધર, થાર્ય લાભ અપાર... (૧)
વિછિયાની એ દેશી” શ્રી અરનાથ જિનેસરૂ, જીહાં નગરી અયોધ્યા વંદ રે લાલા, તાત સુદર્શન માતજી, નંદા દેવીના નંદ રે લાલા... (૧) લંછન નંદાવર્તનો, વીસ ધનુષ દેહી માન રે લાલા, કંચનવરણ સુહામણો, સહસવરસ ચોરાશી પ્રમાણ રે લાલા... (૨) તેતીસ ગણધર સાધુનાજી, પચાસ સહસ પ્રમાણ રે લાલા, શ્રમણી સંખ્યા પાંચસે, ઉપર કછુ અધિકી જાણ રે લાલા. (૩) ઈકલાખ શ્રાવક ઉપર, વલી સંખ્યા અધિકી જાણ રે લાલા, સહસ બહુત્તર તીનની લક્ષ શ્રાવિકા આણ રે લાલા... (૪) દેવ દેવી સાનિધ કરે, એક સહસ મુનિ પરવાર રે લાલા, મુક્તિ ગએ ઈણગિર પ્રભુ, કરમાસ સુલેખન સારે રે લાલા... (૫)
શ્રી મલ્લિનાથ જિનેરૂ. મિથિલાનગરી પ્રભાવતી રે લાલા, માતા પિતા શ્રી કુંભરાયજી, લંછનકલશ પચીશનો વપુ ધનુષ સોવન સમકાય રે લાલા... (૬) સહસ પંચાવન વર્ષની થિત, ગણધર અઠ્ઠાવીસ લાલા, ભવિક કમલ પ્રતિબોધતા, જગનાયક જગદીશ રે લાલા. (૭) ચાલીશ સહસ મુનિસરૂ, શ્રમણી પંચાવન હજાર રે લાલા, સહસ યાસી લક્ષની, શ્રાવકની સંખ્યા સાર રે લાલા..
સમેતશિખર રાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org