________________
ઐસે ધર્મ જિસેસરસુ પુછતા પદ નિર્વાણ, શિખર સમેત ગિરંદ પર, નમો નમો ગભાણ... (૧) જગતગુરૂ ત્રિશલાનંદનજી એહની, રત્નપુરી નગરી ધણીજી, ભાનુરાય સુજાણ રાણી સુવ્રત માતગ્નજી, ધર્મનાથ ગુણખાણ...(૧) જગતપતિ ધર્મ જિનેસર સાર, ધનુષ પૈતાલીશ તનુ કહ્યોજી,
વજ લંછન સુખકાર... જ. (૨) ચૌતીસ ગણધર મુનિ કહ્યાંજી, ચોસઠ સહસ પ્રમાણ, શ્રમણી બાસઠ સહસ સ્પંજી, શ્રાવક દોય લક્ષ પ્રમાણ... જ. (૩) ચાર સહસ વલિ ઉપરેજી, ચોલખ એક હજાર, શ્રાવકણી સંખ્યા કહીજી, દશલખ આયુ વિચાર... જ. (૪) કિંમર સુર યત્નાસુરીજી, એક સહસ પરિવાર, સમેતશિખર મુગતે ગયાજી, વાંદુ વાર હજાર... જ. (૫)
જગતપતિ શાંતિજિનેસર સાર” હત્થણાપુર વિશ્વસેનનાજી, અચિરા માત ઉદાર, શાંતિ જિનેસર જનમીયાજી, ત્રિભુવન જયજયકાર... જ. (૬) મૃગલંછન સોવન સમોજી, દેહ ધનુષ ચાલીશ, આયુ વરસ ઈકલાખનોજી, છત્તીસ ગણધર સીસ... જ. (૭) છાસઠ સહસ મુનિ છસેજી, ઈકસઠ શ્રમણી હજાર, દોય લાખ શ્રાવક કહાંજી, ઉપર નેઉ હજાર... જ. (૮) સહસ બયાણું શ્રાવિકાજી, તીન લાખ પરિવાર, ગરૂડ યક્ષ દેવી "સુરીજી, શ્રી સંઘ સાનિધકર... જ. (૯) નવસે મુનિ પરવારસ્યજી, આયા આયા શિખર સમેત, માસખમણ કર મુક્તિમેજી, પુછતા નિજ પદ હેત... જ. (૧૦) ઐસો હત્થિણાપુર ભલોજી, રાજા સુર સુતાત, કુંથુનાથ જિન જનમીયાજી, કંચન તનુ જયા માત... જ. (૧૧) છાગ લંછન પૈતાલીસનો, ધનુષ દેહનો માન,
સહસ પંચાણવ વરસનોજી, આયુ પ્રભુનો જાણ... જ. (૧૨) ૧. દેવી.
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org