________________
નમો રે નમો શ્રી ત્રિભુવનરાયા, ખગ્ર લંછન પ્રભુ પાયજી, ધનુષ ઐસી દેહમાન ચોરાશી લાખ વરસ આયુજી.... (૨) ગણધર બહુતર સહસ ચોરાશી, મુનિ શ્રમણી તીન લક્ષજી, તીન સહસ વલિ સહસગુણ્યાશી, શ્રાવક પણ દોય લખજી. ન. (૩) અડતાલીશ સહસ વલિ ચોલખ શ્રાવિકા જાણો સારજી, સાજ અમર સુરી માનવી જાણો, શ્રી સંઘ સાનિધકારજી... ન. (૪) સહસ મુનિસરને પરિવાર, પ્રભુજી શિખર સમેતજી, માસ સંલેખન કર પ્રભુ પુણતા, મુક્તિ મહેલ સુખહેતજી... ન. (૫)
નમો રે નમો શ્રી ત્રિભુવનરાયા હિવ કંપિલપુર તાત ભૂપતિ, શ્રી કૃતવર્મસુ તાતજી, શ્યામાદેવી અંગજ ઉપના, વિમલનાથ જગતાતજી... ન. (૬) શ્કર લંછન સોવનકાયા, સાઠ ધનુષ દેહમાનજી, સાઠ લાખ વત્સરનો આયુ, શિષ્ય સત્તાવન જાનજી... ન. (૭) સાઠ સહસમુનિ અડસય ઈકલખ શ્રમણી શ્રાવક જાણજી, આઠ સહસ દોલખ, શ્રાવિકા ચૌલક્ષ સંખ્યા આણજી. ન. (૮) પમુખ સુરવર વિદિતા દેવી, પ્રભુજી શિખર સમેતજી, પહજાર સાધુ પરિવાર, મુક્તિ ગએ સુખ હેતજી... ન. (૯)
નમો રે નમો શ્રી ત્રિભુવનરાયા નગરી નામ અયોધ્યા નરવર, સિંહસેન જગસારજી, સુજસામાત તિણે સુત જાયો, પ્રભુજી અનંતકુમારજી... ન. (૧૦) લંછન શ્યન સોવન સમકાયા, ધનુષ પચાશ પ્રમાણજી, તીસ લાખ વત્સરનો આયુ ગણધર પચવીશ આણજી... ન. (૧૧) છાસઠ સહસ મુનિસરસોહે, બાસઠ શ્રમણી હજારજી, છ હજાર લાખ દોય શ્રાવક શ્રાવકણીઈમ ધારજી... ન. (૧૨) ચાર લાખ વલી ચઉદહજાર એ, અંકુશાદેવી હોય છે, પયાલ યક્ષકે શ્રી સંઘ સાનિધકારી નિત પ્રતિ હોયજી. ન. (૧૩) આઠસે મુનિવરને પરિવાર, શિખર સમેત પ્રધાનજી, માસ સંલેખન કર ગિર ઉપર ૫હતા પદ નિરવાણજી... ન. (૧૪)
સમેતશિખર રાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org