________________
અઠ્યાસી સંખ્યા ભએ, ગણધર પરમ પ્રધાન, લખદો મુનિ વિશતિસહસ એકલખ શ્રમણી જાન... (૪) દોયલક્ષ શ્રાવક કહ્યાં અરૂ ગુણતીસહર, એકોત્તર ચોલખ લહસ શ્રાવકણી, સુવિચાર.... (૫) સુરી સુતારા સુર અજિત શ્રી સંઘ સાનિધકાર, સહસ સાધુ પરવાર આએ, શિખર સુચાર... (૬) માસ સંલેખણ કરી પ્રભુ મુક્તિ ગએ ઈહ કોર, તીરથ મહિમા મહિયલે પ્રગટી ચારો ઓર... (૭) ઈમહી જ શીતલનાથનો હિવ સુણીજવો અધિકાર, ભદ્રિલપુર દઢરથપિતા, માત નંદા સુખકાર... (2) લંછન સુત શ્રી વત્સનો, શ્રી શીતલ જિનચંદ, કંચન વરણે નેવું ધનુષમાન, શરીર અમંદ... (૯) એક લાખ પૂરવ કહ્યો, પ્રભુનો આયુ પ્રમાણ, ઈક્યાસી ગણધર કહ્યાં, મુનિ ઈકલાખ સુજાન... (૧૦) એક લાખ ચાલીશ સહસ, શ્રમણી સંખ્યા હોય, સહસ વ્યાસી દોયલખ શ્રાવક સંખ્યા જોય... (૧૧) સહસ અઠ્ઠાવન લક્ષચી શ્રાવકણી સુવિચાર, દેવી અશોકા, બ્રહ્મસુર સહુ સંઘ સાનિધકાર... (૧૨) શિખર સમેત સહસ્ત્રઈક સાધૂને પરિવાર, મુક્તિગએ પ્રભુમાસકી સંલેખન કરિ સાર... (૧૩)
: દુહા : શ્રી શ્રેયાંસ જિનેસરૂ, સુખસંપદ દાતાર, શિખર શિરોમણિ શિખર શિવસિદ્ધ સુખકાર..
* : ઢાળ :
(સંપ્રતિ સાચો રાજા એહની) સિંહપુરી નગરી તિહાં રાજા વિષ્ણુ નરેસર તાતજી, કંચનવરણ શ્રેયાંસ પ્રભુજી, ઉપજયા વિષ્ણુ સુમાતાજી... ન. (૧)
Mો
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org