________________
પંચાણવ ગણધર કહ્યા, સાધુ ત્રણ લાખ હોય લાલરે, ચાર લાખ તીસ ઉપરૈ, સહસ સાવિયાં જોય લાલરે... શ્રી... (૩) સહસ સત્તાવન લક્ષની, શ્રાવક સંખ્યા થાય લાલરે, ચાર લાખ વલી તેણવે સહસ શ્રાવકણી ભાય લાલરે શ્રી... (૪) માતંગ યક્ષ શાંતા સુરી, પાંચñ મુનિ પિરવાર લાલરે,
કર અણસણ મુગતે ગયા, નામ લિયો નિસ્તાર લાલ... શ્રી... (૫) શ્રી ચંદાપ્રભુ વંદિચૈ
નગ૨ ચંદ્રપુર ઈણ પરૈ, રાજા તાત મહેસ લાલરે,
દેવિ માતા લક્ષ્મણા સુત ચંદ્રા પ્રભુ વેસ લાલરે... શ્રી... (૬) શ્રી ચંદાપ્રભુ વંદિહૈ, ચંદ્રવરણ તનુ જોય લાલરે,
લંછન ચંદ્ર તણો ભલો, ધનુષ દોઢસે હોય લાલરે... શ્રી... (૭) ભવિક કમલ પ્રતિબોધતાં, સેવૈ સુર નર યક્ષ લાલરે, દશલખ પૂરવ આઉખો, તેણવૈ ગણધર દક્ષ લાલરે... શ્રી... (૮) દોય લાખ સહસ પચાણવૈ, મુનિ શ્રમણી તીન લક્ષ લાલરે,
અસીસ સહસ સંખ્યા કહી, શ્રાવક વલિ દોય લક્ષ લાલરે... શ્રી... (૯) લાખ પચાશ ઉપરવાલી, શ્રાવણ ચઉલક્ષધાર લાલરે, સહસઈકાણવ ઉપરે પ્રભુજીનો પ૨વા૨ લાલરે... શ્રી... (૧૦) વિજયદેવ ભ્રકૃટી સુરી, સહસ સાધુ પરવાર લાલરે, સંલેખણ ઈકમાસની પુહતા મુક્તિ મઝાર લાલરે... શ્રી... (૧૧) : દુહા : જયશ્રી સુવિધ જિનેસરૂ, જગપતિ દીન દયાલ,
સમેતશિખર મુગતે ગયાં, ભવિજનકે પ્રતિપાલ... (૧)
: ઢાળ :
(શ્રી વિમલાચલ શિરતિલો એહની.)
નય કાકંદી નરપતિ એમ પિતા સુગ્રીવ,
દેવી રામા માતા સુત ભએ શુભ જીવ... (૨) રજત વરણ ગાત્ર શતધનુષ એક પરમાણ, દોય લાખ પૂરવ કહ્યો, પ્રભુનો આયુષ જાણ... (૩)
સમેતશિખર રાસ
Jain Education International
For Private & Personal Use Only
૫
www.jainelibrary.org