________________
: સોવનવર્ણ ધનુષ તનુ તીનસૈ, લંછન કૌંચ સોહે શુભ ગેલસૈ, પૂરવલાખ ચાલીશ આયુએ, એકસો ગણધર ગુણ ગણતાઉએ. ઉલ્લાલો ઃ સાહૂણમુનિ ત્રિણલાખ સોહૈ, સહસવીસ પ્રમાણ એ, પણ લક્ષ તીસ હજાર સાધ્વી, શ્રાવક દોયલક્ષ જાણ એ, સંખ્યા ઈક્યાશી સહસ ઉપર શ્રાવિકા ઈમ આનીયૈ, પણ લાખ સોલૈ સહસ તુંબરૂ મહાકાલી માનીયે, શ્રી શિખર ઉપર સાત સંખ્યા સહસ સાધુ, કર માસકી સંલેખણા પ્રભુ મુક્તિ પુહતા ચંગએ. : ઈમ કોસંબી નગરી તાતએ, ધરરૃપ તાત, સુસીમા માતએ, પદ્મપ્રભુ તસુ અંગજ નાથએ, લંછન કમલતણો શુભ હાથએ.
ઉલ્લાલો હાથ એ ધનુષ પ્રમાણયુત અઠ્ઠાઈસૈ તનુ કહ્યો, તીન લાખ પૂર્વીયુત કહાવૈ, એકસો ગણધર લહ્યો. લખતીન તીસ હજાર સાધૂ, વીસ સહસ લખચારએ. સાધવી દોય લખ સહસદ્ઘિ હેતરે, શ્રાવક સંખ્યા સારએ. : પાંચ લાખ વલી પાંચ હજારએ, શ્રાવણ્યારી સંખ્યા સારએ, કુસુમદેવ અરૂ શ્યામા દેવી કહી, લાલવરણ તનુ સોહૈ પ્રભુ સહી. ઉલ્લાલો : સોહએ શિખર સમેત ઉપર, આઠસૈ ત્રિણ મુનિવરા,
ક૨ માસ સંલેખણ શિવ લહૈ, પ્રભુ સેવ કર રહૈ સુરવા. શ્રી પદ્મપ્રભુજી મુક્તિ પહુતા, ગિર શિખર મહિમા ભઈ, તસુ ચરણ પંકજ બાલ વંદે, હૃદય આનંદ ગહગહી. : દુહા : શ્રી સુપાસ જિણંદના, પદપંકજ આરામ ભવિજન ભ્રમરસુ સેવતા, પામે વાંછિત કામ. (૧) શ્રી સીમંધર સાહિબા... ચાલ ઃ નગરી વાણારસી શોભતી, રાજા તાતપ્રતિષ્ઠ લાલરે, દેવી પૃથિવી માતજી, સ્વસ્તિક લંછન શિષ્ટ લાલરે... (૧) શ્રી સુપાર્શ્વ જિણંદજી વીસપૂરવ લખ આયુ લાલ રે ધનુષદોયસે દેહનો કંચનવરણ સુહાય લાલરે... શ્રી... (૨)
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
ચાલ
ચાલ
ચાલ
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org