________________
એકસો દોયસયાયે પ્રભુને ગણધર હોય, દોય લાખ મુનિ જેહનો ગુણવંતા જગજોય, તીન લાખ શ્રમણીવલી, ઉપર સહસ છત્તીસ, ભૂમંડલ વિચરે પ્રભુ, શ્રી સંભવ જગદીશ... તીન લાખ વલિ સહસ્ત્રત્રયાણું શ્રાવક લોક, પલખ સહસ છત્તીસ શ્રાવકણી સંખ્યા થોક, ત્રિમુખયક્ષ અરૂ દુરિતી દેવી, સાનિધકાર, વિચરતા પ્રભુ સકલ સંઘમે જય જયકાર.. (૪) સહસ શ્રમણ પરવારે પ્રભુજી શિખર સમેત, એક માસ સંલેખણ કીની નિજપદ હેત, ઈણગિર ઉપર પાયો પ્રભુજી પદ નિરવાણ, તીરથ મહિમા મહિયલ મોટી થઈય સુજાણ... (૫)
: દુહા : અભિનંદન જિન વંદીયે, પાયો પદ નિરવાણ, શિખર સમેત સુહામણો, ભેટો તીર્થ સુજાણ... સહસ શ્રમણસુ સુખ સંજમ ધરો એહની નગરી અયોધ્યા સુરપુરી સમભલી,
સંવર રાજા સોહે મનરલી, સિદ્ધાર્થારાણી તસુ નંદએ.... ઉલ્લાલો : નંદ એ સોવનવરણ સોહૈ, ધનુષસાઢી તીનર્સ,
સુંદર શરીર પ્રમાણ ઘુતિકર, કપિ લંછન નિત વસૈ, પૂર્વ પચાસ આયુ ગણધર, એકસો સોલએ,
તીન લાખ મુનિ છ લાખ આર્યા, સહસત્રિશત તોલએ. ચાલ : સહસ અટ્ટાસી દોલખ શ્રાધ્ધની સંખ્યા ચોલખ સત્તાવીશની,
શ્રાવકસ્યારી સંખ્યા જાણએ નાયકયક્ષ કાલિકા ઠાણએ. ઉલ્લાલો : ઠાણ એ શિખર સમેત ઉપર, માસ એક સંલેખણ, ઈક સહસ
સાધુ પરવર્યા, પ્રભુ મુક્તિ પહુચે પંખણા ઈમહી અયોધ્યા મેઘનરવર, દેવી માત સુમંગલા શ્રીમતિજિનવર ભએ, નંદન સદા હોત સુમંગલા.
(૧)
સમેતશિખર રાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org