________________
દ
અનુક્રમ ઈમ ભોગવતાં ભોગ, પુન (પુન્ય) પ્રસાદમિલ્યા સહુ જોગ, અવસર હૈ સંવત્સર દાન, સંજમ લીનો આપ સુજાણ ... કર્મ ખપાવીયો પામ્યો જ્ઞાન, કેવલ દર્શન લહ્યો ધ્યાન, વિચરે પુછવી મંડલમાંહિ, ભવ્યજીવ પ્રતિબોધ લીહિ .. સિંહ સેનાદિક ગણધર ભયા, પંચાણવ સંખ્યા સહુ થયાં, એક લાખ મુનિવર પરવર્યા, શ્રાવક શ્રાવકણી બહુ કહ્યાં ... તીન લાખ વલિ તીસ હજાર, સાધવિયાં જાણો સુવિચાર, શ્રાવક સહસ અઠ્ઠાણુ સહી, દોય લાખ સંખ્યા ગહગહી ... પાંચ લાખ પૈતાલીસ હજાર શ્રાવકણી સંખ્યા સુવિચાર, બહુત્તર લાખ પૂરવનો આય, કંચનવરણ શરીર સુહાય .. સાડી ચારસે ધનુષ શરીરમાન, લહ્યાં પ્રભુ ગુણ ગંભીર, ગજલંછન પ્રભુજીનો જાણ, અમૃત સમ જસુ મીઠીવાણ ... (૯) અનુક્રમે પ્રભુજી શિખર સમેત, ગિરવર પર આવ્યા નિજ હેત, સહસ મુનીશ્વરને પરિવાર, માસખમણ અણસણ કરસાર ... (૧૦) ચૈત્રી સુદી પુનિમને દિને મુક્તગએ પ્રભુ તીરથ ઈને, ભૂચર ખેચર કિંજર સુરી, ઇંદ્રાદિક સહુ ઉચ્છવ કરી ... (૧૧) થાપ્યો તીરથ મોટો મહી, અઠ્ઠાઈ મહોત્સવ ભયો તે સહી, એ તીરથની જાત્રા કરે તૈ ભવિયણ અક્ષય સુખ લહૈ ... (૧૨)
: દુહા : શ્રી સંભવ જિનરાજજી, ગએ ઈહાં નિર્વાણ, શિખર સમેત સુહામણો, પ્રગટયો તીરથ જાણ... સુગુણ સનેહી સાજન, શ્રી સીમંધરસ્વામ, એહની સાવથી નગરી, ભરી ધન સંપત સહુ થોક, જિતારી નૃપ રાજ કરે, સુખીયા સબ લોક, સેના રાણી મીઠીવાણી ગુણની ખાણી... (૧) જેહનૈ સુત શ્રી સંભવ જનમ્યા, સકલસુજાણ કંચનવરણ શરીર મનોહાર, પ્રભુનો જાણ લંછન અશ્વતણો સોહે પ્રભુનો પરધાન, સાઠ લાખ પૂરવનો પ્રભુનો આયુ પ્રમાણ... (૨)
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org