________________
શિર છત્ર ચામર પાસે ઢાવરસી જન્માં જસુભારી વાજે શરણાઈ ભૂગલ ઢોલે ભારી...(૩) શુ. પ્રભુ જાન સજી જાતાં કહૈ છે, કહે સારથી રથને વહે છે. કહૈ અમૃત તુમ સસરો રહે છે...(૪) શુ.
ઢાળ-૧૮ સખી મહલ ચઢી શશિવયણી, મૃગનયણી રાજુલ સાથે જૂઓ કંત છબી બહુ વડભાગણી સહુને માથે તિહાં સખીઉં તે આઈઉં જાણી એ સાંભલીઉં, વરચૂર્ણ પાણી સમજાવી
બહુઇ હિત આણી...(૧) સ. એવો વર તોરણ આવૈ છઠે, સહુ પશુ પરાભવ સુણાવિછે
હે સારથી યું એ કહેવી છે...(૨) સ. કહે સારથી તુમ ગોરવ દેશે, સહુ યાદવ પસૂયા ભખ લેર્સ
સુણી બિગ બિગ વિવાને વેશે...(૩) સ. સહુ પશુ વાટકથી છોડાવીયા, પ્રભુ રથ ફરી પાછા વલીયા
કહૈ અમૃત જિનપંથે ભલીયા...(૪) સ.
ઢાળ-૧૯ તે ખબર થઇ દાહિર ફરકી નયણાં, રાજુલ પહિલા પ્રભુ માતલહ વલી વાતે થયા તે પહિલા, રથ ઝાલી માતા કરી આડો, કહે યાદવમાં શું લજવાડો, ઍમ કિમ કરીઇ ભરવાડી..(૧) તે.
મુઝ માંગ્યું લાડકડા દીજે, પરણહ સારથ નવિ કીજે હરિવંશ વિભૂષણ જસ લીજૈ...(૨) તે. વહુનું મુખ પરણી દેખાડો, મુઝ એહ મનોરથ સંભાળો કાં કાંત્યું પીંજવુ વિણસાડો...(૩) તે. હે માતા આગ્રહને ઠામો, મુગતિ વધુ ચુ કામો
કહીયો જિન અમૃત ઠામો...(૪) તે. ૧. વાડો.
૧૯૯
નેમનાથ રાજીમતિના ચોવીશ ચોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org