________________
ઢાળ-૨૦ હે દેવ કીસ્યુ ઈંમ કહી મૂછ પામી, રાજુલ નારી સખી ચંદન શ્ય શીતલ વાય કરી, જેઠ નિવારી તિહાં રોતી, બોલે દુઃખ ભરીયાં હો યાદવ કુલરા ઠાકુરીયા, મુને મૂકી પાછા કિમ ફરીયા...(૧) હે. હા ધિક નિધુર હીયડો રહે છે, હા નિરલજ જીવત કેમ વહે છે,
નિશ્ચય ઓલભૌ વલી દીયે છે...(૨) હે. જે સઘલા સિદ્ધનાં ભુગચારી, તે શિવવધૂ ગણિકા ધૂતારી
તેથી હું રાચી સહકારી...(૩) હે. મુઝ કહૈ ચેતન તુ મ્યું હે લહે, અહો દંભિનર તે એમ કહે
કહે અમૃત અરથી ન કહે છે...(૪) હે.
ઢાળ-૨૧ તમે પાતલીયા પશુમાં શિરદોષ દેઇ રથવાલી, હો શામલીયા સું જોઈ આવ્યા, જોસ હરખ સહુ ટાલ્ય, તુમે હરણાં ને કહૈ મ્યું લાગા, કુણપતિ આવ્યૌ પહેરવાગા, તે આગા સહુથી જે નાગા...(૧) તુ. ઇંણ ચંદ્ર કલંકી દીધો છે, સીતાને વિજોગ તે દીધી છે,
એ નામ કુરંગ પ્રસિદ્ધ છે...(૨) તુ. તે માટે પાછા ફરી આવો, મ્યું જાદવ કુલમાં શરમાવો
હું જુગર વાત તે કહિરાવ..(૩) તુ. તુમે વિરહ તણે બાણે છેદ્યા, રાણી રાજુલને હાયડે ભેટયા
તુમે અમૃત સુખમાં નવિ વેદ્યા...(૪) તુ.
ઢાળ-૨૨ હું તૌ ભૂલિ ગઈ શુધબુધ સરવે શાન ગઈ, મુઝ વાહલા હું તૌ ગહિલી થઈ, મુને ઘરમાં નથી ગમતું મારા વાહલા, આ મંદિર ખાવા ઘાઈ છે, મુનિવરસ સમો દિન જાઈ છે, યુગ સરખી રયણી થાઇ છે... (૧) હું મુને અસન વિસન ઘણું દાગે છે, હલાહલ સરખાં લાગે છે,
મુને મોહના ભડકા વાગે છે...(૨) હું ૧. વસ્ત્ર, ૨. દાઝે.
* રામાવી
૨૦૦
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org