________________
શ્યું પંખી જાત થકી જાયો, તુમે રાજકુમરજી કહિવાઓ કિમ રામાનાં રસીયા વિ થાઓ...(૩) હો. ધિગ બુદ્ધિ તુમારી અપકારી, ઈમ ઓલંભો ઘે ગંધારી કહૈ અમૃત વચને હિતકારી...(૪) હો.
ઢાળ-૧૩
હો લટકાલા તુમ લોચન ને લટકે મન હરિ લીધાં, હો સુકમાલા કામણગારા કાઇંક કામણ કીધાં એહવી છબી તુમચી સોહાવૈ પિણ નારિ વિણા કુણ મનાવૈ, વલી સર્વ અંગે કરી નવરાવે...(૧) હો. કુણ સારાં ભોજન નીપજાવૈ, કુણ પીરસે યુગતે મન ભાવૈ કુણ પ્રેમરસે રસ ઉપજાવે...(૨) હો.
નિજ નારી વિસામાનું ઠામ, કુણ ત્રેવડ રાખૈ વિણ ઠામ વલી દુઃખ માંહી આવે કામ...(૩) હો. ઘર ભંગ થાય હોય તે જાણે, પૂછૌ પ્રિયા સંભારૈ કુણ ટાણે કહે ગૌરી અમૃત હઠસ્યું તાણૈ...(૪) હો.
ઢાળ-૧૪
હો લાડકડા લાડી વિના કુણ ખમશે તાહરાં ખૂંઘા, હો નાન્હડીયા નારી વિના પરિવાર દુવાર તે મુઘાં, ઘરણી વિણઘર તિહાં કુણ જાવૈ, કિમ સાધુ પ્રમુખ આદર પાવૈ સૌ મિત્ર પરૂણો કોઇ નાવ‰...(૫) હો. વિલ વંશ વધારણ છે નારી, કહિરલખાંણ જગમાં સારી જેણે તુમ સરીખા જનમ્યા ભારી... (૨) હો. ધરણી વિના ઘર સૂત્ર નવ ખોલે, તે સાંઢિ પરૈ ફરતો ડોલે વિલ લોકમાં વાંઢો કહી બોલે...(૩) હો. કરડાલ પૈમ વૈરાણી, કહૈ એમ રહ્યા શું હઠતાણી તુમ અમૃત મનની સહુ જાણી...(૪) હો.
નેમનાથ રાજીમતીના ચોવીશ ચોક
Jain Education International
For Private & Personal Use Only
૧૯૭
www.jainelibrary.org