________________
એવો દેખિ રોવું રે બાલ, ગાય ભેંસ ભડકે તતકાલ, સ. એહવાં નાસે કે મુખ ટાલ, વાલ્યાં ન વહેં જો વાલે ગોવાલ...(૩) સ. હું કાં ન બીહું તો એહવા દેખિ, કોમલ મારો જીવ વિસેસ, સ. જેહવો કોમલ પોઈણઈ પાન, દીસતો જાણે ચંપક વાન...(૪) સ. કહે સખિ પ્રીઉને કરિ મનોહાર, વેસ બીભત્સ એ વેગિ ઉતારિ, સ. પહિરો વાઘા બનાવો પાઘ મૂકો કંગાલી થાઉં વાઘ..(૫) સ. સાંજલિ યૂલિભદ્ર એવી વાણિ, નીંદતી સાધુનો વેષ અજાણિ, સ. તવ રિષિ બોલું સુંદર વાચ, સાંભલિ હું કહું જે તુઝ સાચ... (૬) સ. નહીં બીભત્સ મુઝ વેસ ગિમાર, તું છે બીહામણિ આપ સંભારિ, સ. શીલવંતાને બહાને નારિ, પાડે નરકિ રોલાવે સંસાર...(૭) સ. રસ બિભત્સ કહ્યો સાતમો એહ, રાગ : બંગાલો, રાગ મેરેહ, સ. જાન કહીં સીલ પાલે હો જેહ, પામેં શિવ સુખ સાસતો તે...(૮) સ.
_| ઈતિ બીભત્સ રસ ગીત. ૭ II
(રાગ : કેદારો-વિહાગડો) ઉહા લેઈ ચારે ઊધો ચાલશે – એ દેશી. સખી લેઈ જારે તિહાં લેઈ જારે, જિહાં કણે સકડાલનો નંદ, તિ. અદભૂત તપથી હવાડાં પાડું જો અદભૂત આડું રે, સખી લેઈ જા રે કોસ્યાનાં વચણ સુણી સખિ બોલે, થૂલિભદ્રનાં તપ તે ન તોલે રે... (૧) સ.. સુણી વાણી રે બહિની સુ., સું માનની તું કરે માન, સ. એતલા દિ તમ સકતિ પેખીની, તે તો નાવી રાસ મેં જાણી રે...(૨) સ. વણે જિતિ તુહને સહુ સાખી, છે સર હો બહિની લાજ રાખી, સ. ચું રાખ્યું છે સખી મુહને સાહિ, હવે એમને જો મુહું વાહી રે...(૩) સ. જો એહને તપે ઈંદ્રાસન ડોલે, મુઝ નયણ બાણું તપ ભૂલેં રે, સં. માહરી ચાલે સભા ચુકે, સેષ નાગ મહી મુકે રે...(૪) સ. નેઉર રણકે નર હરિ કંપે, તે તો દિન વયણ મુખ જંપે રે.. (૫) સ. ઈમ કહી ચતુરા ચમકિતી આવી, મુનિ મૌન વચન બોલાવી રે, સ. નાચી નવ નવ ભાવ દેખાવી, પિણ રિષિ જિસ્યું કાંઈ ન ફાવી રે..(૬) સ. ૧. શક્તિ .
૧૯૦
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org