________________
(રાગ કેદારો. મુખ તે મરકલડું - એ દેશી.) કહે કર જોડીને કોસ્ટોજી, સુણ મુઝ સ્વામી રે પ્રીલ એ ભામે કિણ મોશ્યાજી, કહું સિર નામી રે, એ મુકી ઘો અંદેસ જી સુ., મ્યું લીધો સંજમ વેસ જી...(૧) સુ. હું છું કોમલ કંચન વરણીજી, સુખ હું છું તે ન થૈ પરણિ જી. ક. તેણે મૂકી દો તપ કરણિ જી, સુ. સુખ ભોગવ હું તુઝ ઘરણિ જી...(૨) ક. જે મુઝ સુખ છે ઈણિ ઠાણે જ સુ. તે સુખ નથી મુગતિ મઝાઝું જી. સુ. તે તો મુગતિ ના સુખ છઈ ઉધારે જી, સુ. તું કંત આ કાંઈ વિચારે જી...(૩) સું. વતિ મારગ ખાંડા ધારજી, સુ. નવી કરવો જેહમાં વિકારજી. ક. જેહવો વેલુ કવલ આહાર જી, સુ. નહીં સ્વાદ ન કાંઈ આધાર જી...(૪) ક. તિહા નહી રહીઈવ વાલી જી, સુ. તિહાં થાસે મત ઢક ચાલી જી. ક. તવ જપસ્યો મુઝ જાપમાલી જી, સુ. પુરવલ્યા ભોગ સંભાલી જી...(૫) ક. જબ ઈમ ચિત્ત ચંચલ થાસે જી, સુ. તબ આ સુખ શિવ સુખ જાયેંજી. ક. એ ભય તુમ હીસે જી, સુ. તું જોઈં છે ચિત્ર વિમાસે જી...(૫) ક. સંયમ ભય સુણી રિષિ ભાસે જી સુણિ વિષ આલી રે, તુહને ભય છે તુઝ પાસે જી, સુ. રહે મન વાલી રે...(૬) ક.
અવિરતિથી વિષય ઉપામ્યું છે, સુ. તેથી તુઝ ગતિ સિ થાયે જી...(૭) ક. સખી રસ છઠા ભયાનક કેરી જી, સુ. કહી વાત કેદારે ભલેરી જી. ક. વાન શીલે સહી મુગતિની સેરી જી, સુ. શીલે વાજં તુજસનિ ભેદી જી.(૮) ક.
| ઈતિ ભયાનક રસ ગીત ૬ ||
(રાગ - બંગાલે..) સાંજલિ કહું હું પીઉંનુ વાત મુઝને ન ગમેં એહની ધાત સખી જોઈને સખી જોઈને રે પ્રીલનો અદાત સ. વેસ બીભછ બીહામણિ દેહ
કહે બહિની જોતાં કિમ વધે નેહ.. (૧) સ. મહેલા વસ્ત્રને મેલો વેસ, મસ્તક મુંછના લૂચ્યા કેશ, સ. માંગે ભીખને હાંથ ભંડ, વૃદ્ધપણા વિણ લીધો ડંડ..(૨) સ. ૧. વિચાર કરવો. (ફા.), ૨. નવકારવાલી.
૧ ૮૯
સ્થૂલિભદ્ર નવરસ ગીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org