________________
રોદ્ર રસ ચોથો હો મારુમાં કહ્યો છે, ત્યાંને નિપુણ ધરી નેહ, વિષય વિપાક ભૂકેક કડુ કહી જી, આદરો શીલ સનેહ... (૧૧) રો.
| ઈતિ રૌદ્ર રસ ગીત ||
(રાગ – આસાઉરી. જાતિ કડખાની) સુભટ સિરતાજ મુનિરા ધૂલિભદ્ર જિહાં, વીર રશિ કામનિ કોશિ આવી, ગુહિર નિસણ તે ઉર બહુ ગાજતે
ચૂનડી ચાહિ ફરહ બનાવી...(૧) સુ. માંન ગયંદ ઉપર ચઢી માનની, ચાતુરી ચિહું દિશિ ફોજ કીધી રે, ષ મૃગમદ તણી તિલક મળે કરી, જાણી છે તે સહિ સાંગિ લીધી..(૨) સુ. ચાક ચતુર પણે સીસ છત્ર ધરવું, ચમરીય ર તે ચમર જેહને નાકિ મુગતાફલ જેહ છે નાચતી, દોડતા સાતલ શિખર તેને..(૩) . ખટકતી ખીંટલી જેણિ ખેડું કરવું ફલકતી વેણિ તરવાર ઝાલી, મસ્તકે કુસમર્થે તીર ભાથા ભરયા, બાંહ લાંબી ગદા ઉલાલી...(૪) સુ. ભમુહ ધનુષ ચડાવિયું ભામની, જો મીઉં જુગતે શુંનયણ બાણે, બાણ તે અંજનેં વિષ ભખ અતિ ઘણું, ઘસી કરયાં તીખાં કુંડલ સરાણે. (૫) સુ. એમ સજાઈ સજી કહે યૂલિભદ્ર મેં આજ દેખાડયું હાથ હોવુ, કત હતા હરી તો હુતી કાંચની, દીન હુઈ મીન તુઝને મંગાવું...(૬) સુ. તેહના વણય સુણી મહામુનિ રણઝણ્યો, કોસકાંમનિ પ્રતે એમ બોલે, સહસ અઢાર શીલાંગ રથ માહાઁ, તાહરું કટક ‘તિણખલા તોલે...(૭) સુ. અરથ અનેક સિધાંત વયણ છે, કે માહરી ફોજ તે તેજીતાજા, મદ ભરયા બાર ગમંદ તપ માહરે, ટાંકડી રહિ કિસ્યુ કરે દિવાજા. (૮) સુ. પહિરિય શીલ સંન્નાહ સબ જોયતિ, હાથિ ક્ષમા તણું ખડગ લિધું, આગલે મોનરસ સથલ ઊધો ધરયો, કર ઝહી મુંહપતિ ખેડું કીધું...(૯) સુ. વચન પ્રતિબોધતા તીર તાણી દિયા, તાકિ તેહ બાણ કીસ્યાને હરાવી, ન્યાન નિપુણ સુણો વિરરસ પાંચમો, જાતિ કડખે એ આણવી...(૧૦) સુ.
| ઈતિ વીર રસ ગીત ૫ .. ૧. અંબોડામાં ખોસવામાં આવતું એક આભૂષણ, ૨. તૃણ, ૩. ઓઘો.
૧૮૮
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org