________________
પણ પાકી આવી હું તિ કંતો છે કરુણા વિયણ પાપીઉં મને સહીમાં લજાવી... (૪) નિ. રસ ત્રીજે કરુણા તણો, યૂલિભદ્ર કોસ્યાનો કાફીમાં ન્યાનેં કહ્યો, કહર્સ્ટ રોદ્ર રોસ્યાનો...(૫) નિ.
| ઈતિ કરુણા રસ ગીત-૩ II
(રાગ : મારુ...) રોસે કોસ્યા કહે યૂલિભદ્રને જી, હજી તુઝ નવલી સીખ, હું નહી ચાલી રે તુઝને, વાલી તુઝને વાલાજી હો ભીખ...(૧) તુઝ ચાલ્યા ઘરે કાયા દહીજી, વલિ તયા સહુ શૃંગાર, તિલક તંબોલ હો કાજલ મેં તજયાં જી, નાહણ સરસ આહાર..(૨) રો. મુજ રે તે નાંણી હો માહરી ચાકરી જી, દીધો વિરહો હો રૌદ્ર વાચ આવ્યાની દેઇલે ચાલીઉં જ, આવ્યા પણ ચિત લોદ્ર...(૩) રો. તાત મરણથી તુઝને સું ભ્રમ થયો છે કે તુઝ વલંગુ રે ભુત, આ ચેટક હો તુઝને કિણું કરવું જી, થઈ બેઠો અવધૂત... (૪) રો બોલેઉં વાલ્હા હોઉં બલિહારડી જી, રાખી જં નહી રોસ રૌદ્ર, વિરહ વચને રિષિ નવી ચાલ્યો જી, કોયાઈ કીધી હો સોસ...(૫) રો. તવ રિષિ બોલે સાંજલિ શ્રાવિકાજી, મમ કરિ વિષય વિકાર, વિષયથી રોદ્ર નરગ દુઃખ વેદના જી, લહઈ પ્રાણી નિરધાર. (૬) રો. વિષયથી તાતી લોહની પૂતલી જી, આલિંગાવે અપાર, અસુર પચારે હો મુખ એવું કહી જી, સેવ તું વિષય વિકાર...(૭) રો. કુડ સામલી હો કાંટા ઉપરેજી સુઆરે સૂર તેહ, કહે નારકી ને ઘસતાં તાણતાં જી, ભોગવિ ફરસ વિષે એહ... (૮) રો. કરુણ સરે કહે રોતા નારકી જી, હર્વે લેવાદ્યો તો સાસ, તુમે અજરામર હોજયો સાહિબા જી, હું તુઝ દાસનો દાસ... (૯) રો. છેદન ભેદન તાડન વેદના જી, ઇત્યાદિક હી અનેક, ભોગવિ ઈહ ભવ પરભવ પ્રાણીયા જી, પાડિG વિષય વિવેક...(૧૦) રો. ૧. વેદના, ૨. સખી.
૧૮૭
સ્થૂલિભદ્ર નવરસ ગીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org