________________
પ્રથમ રસ શ્રૃંગાર માં, ના...કેદારો કહ્યો રાગ રે, ના...
ત્યાંન કહે નર સાંભલો, ના...લહેં શીલ રતન મહા ભાગ રે, ના...(૭) ॥ ઈતિ શ્રૃંગાર રસગીત | ૧ || રાગ : કેદારો
કહે સખી પ્રીઉડે સ્યું કંક, સખિ મોરિ રે, કામણ્ડું ઇંણે આજ, લીઉં ચિત્ત ચોરિ રે,
હાસ્યું એવું નહિં, ખિ... ન ગમે મુઝ ઘર કાજ...(૧) લીઉં... અંન્નન ભાવે મુઝસેં. સખિ... ન ગમે તરસ્યાં નિર
લી એહવો કુંઅર શડાલનો. સિખ... જર કાનો જે વીર... (૨) લીઉં... પણિ કાય ગાલી એ પાપી એ... સ., તપ કરી અતિ અસરાલ... લી... મુઝ આંખે આસું ઝરે, સખી... બેઠો લેઈં જંજાલ... (૩) લીઉં... હવે સખી કહે મુજ કેતને, સખી. આપે છે લ્યો આહાર... લીઉં...
ન મલેં અન્ન જબ નાહલા, સખી. તવ કરજો તપ આધાર... (૪) લીઉં... અસતી ચિત ચંચલ જિસ્યુ, સખી. ચંચલ પિપલ પાન... લીઉં. તિમ યોવન ચંચલ(અ) છે, સખી. કંત ન આણે સાન... (૫) લીઉં... ઈમ ડીંગલ હાંસા સુણિ રિષિ બોલે રે, જે મુંકે છતિ ઋદ્ધિ, નહીં તસ તોલ રે, આહાર તજી જે તપ કરે, રિ. તે પામે સીવ સિધ નરખિ જો કહ્યો હાસ નો, રિ. ગાતાં ગોડિ રાગ, ન. ન્યાન કહે નર ' તેતલા... સ. જે વાલે મન વેરાગ.
(૬) લાઉં...
૧૮૬
! ઈતિ હાસ્ય રસ ગીતં-૨ ॥ (રાગ : કાફી...)
કરે મેં સજાઈ કામની રણ ઝૂઝ કરેવા... એ દેશી. થૂલિભદ્રે કાઉસગ્ગ રહ્યા, તિહાં કોસ્યા આવી, વચન કહ્યા ઘણાં ચારુઆ મુનિ નવી બોલાવી.(૧) નિ. નિંદ્યા કરે રે નાથની સ્વામી મેઉં તેં સાંભલ્યો ષટકાયનું પાલે, કરિ કરુણા કાનિ તણી, કાં જીવંતિ બાલે...(૨) નિ. કુંજર કુંથ્રૂ સારિખા, જો તુઝ ચિત ભાસે, તો અબલા હું તાહરી કંત કાઈં વીણાસેં...(૩) નિ.
Jain Education International
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
For Private & Personal Use Only
www.jainelibrary.org