________________
આહારક બંધન†, આહારક તૈજસ બંધન૧૦, આહારક કાર્યણ બંધન૧૧, આહારક તૈજસ કાર્મણ બંધન૧૨, તૈજસ તૈજસ બંધન૧૩, કાર્પણ કાર્મણ બંધન૧૪, તૈજસ કાર્મણ બંધન૧૫. એવં પંચદશ બંધનાનિ. IIII
તેષાં વિવરણં અદારિક કિસુ કહીઇં ? ફૂલ પરિમાણુ એ નીપઉં જે શરીર, કર્મ તે અદારિક કર્મ કેહીઇં. અનઈં આત્મા સાથિ સંબંધિઉં થયું છઇં, જે કર્મ તે અદારિક બંધન કહીઈં. તે આત્મા સાથિ મિલી અનઇં, બીજા તેવા ચૌદરાજ માંહિલા અદારિક શરીર જ યોગ્ય જ છð. કર્મ તે કર્મ પરિમાણું, અદારિક સંઘાતિનŪ કરી. આપણ પણનઈં આત્મા સાથિ સંબંધ કરÛ, અદારિક અદારિક બંધન કહીð, જિમ 'ત્રિણહારક પુરુષ દંતા લીધય. સાથિ એકત્ર કરી, આપણયાસાથિ સંબંધ કરð, તિમ પૂર્વ આત્મ સંબંધ અદારિક કર્મ. અદારિક સંઘાતનઇં કરી નવઉં અદારિક કર્મ આત્મા સાથિÛ સંબંધŪ. તે અદારિક અદારિક બંધન કહીઇં. એવં ૧૫ એ બંધન ઈમઇં જ જાણિવઉં. પાંચ બંધન હુઇં. અદારિક બંધન તૈજસ બંધન, કાર્મણ, આહાર કાર્મણાદિ ૫. આહારક સ્થાનીય અદારિક શરીર કર્મ સંબંધઉં આત્મા દંતાલીય સ્થાનીય. અદારિકાદિ ૫ સંઘાતન તૃણ સ્થાનીય. અદારિકાદિક કર્મ પુદ્ગલ રાશિ. એવં ૧૫ પંચદશ બંધને જ્ઞેયં. ાબા
સંવત ૧૭૫૮ વર્ષે માઘ માસે શુકલ પક્ષે પંચમ્યા તિથૌ શ્રી બેલાબલ બંદિર મધ્યે પ્રથમ ચતુર્માસિક ઉપાધ્યાય શ્રી મતિકુશલજી મહારાજ... શુભં ભવતુ લેખક પાઠકસ્ય શ્રી પ્રસાદાત્, પરોપગારાય, શ્રી રાયકરણસ.
યાદસં પુસ્તકે દૃષ્ટ, તાદસં લિખિત મમ, યદિ સુધ્ધમ શુધ્ધ વા, મમ દોષો ન દીયતે ॥૧॥ ભગ્નપૃષ્ટ કટિ ગ્રીવા, બધ્ધ દૃષ્ટિર ધો મુર્ખ, કષ્ટેન લિખિત શાસ્ત્ર, યત્નેન પરિપાલયેત્. ॥૨॥ તૈલાદ્રક્ષેત્, જલાદ્રક્ષેત્, રક્ષેત્ સિથલ બંધનાત્, મૂર્ખ હસ્તગતા વિદ્યા, એવં વદંતિ પુસ્તકાઃ ॥૩॥ ચંદ્રાર્ક યાવમિદં પુસ્તકં ચિત્રંનંદત્તુ. શ્રી ચાણસ્મા જૈન જ્ઞાન ભંડાર. ચાણસ્મા, જી. પાટણ. ઈતિ શ્રી હુંડી વિચાર સંપૂર્ણ :
૧ તૃણહારક.
હૂંડી વિચાર
Jain Education International
।।શ્રી:|| છઃ || છઃ || છઃ ||
For Private & Personal Use Only
૧૮૧
www.jainelibrary.org