________________
લેશ્યાનો ગંધ મૃતગો સરીખો, નીલ લે. નઉં ગંધ મૃતક સ્વાન સરીખો હુઇં. કાપોત નઉં ગંધ મૃતક સર્પ સરીખો. તેઉં, પદ્મ, શુકલ એ ત્રિહુ લેશ્યાનઉં ગંધ સુવાસૢ. કૃષ્ણ લેશ્યાનો સ્પર્શ કર્વત સરીખો. નીલ લેશ્યા નઉં સ્પર્શ ગાયની જિલ્હા સરીખો હુઇં. કાપોત લેશ્યા નઉં સ્પર્શ વાંસના પાન સરીખઉં હુઇં. તેઉંનો સ્પર્શ બૂરા સરીખો હુઇં. પદ્મ નવનીત સરીખો હુઇ. શુકલ સરીસકુસમ સરીખઉં હુÛ. અસંખ્યાતી અવસપ્પણીકા જેતલા સમઇં હુઇં તેતલા એકેકી લેશ્યઇં પરિણામ જીવનઇં હુઇં. કૃષ્ણ લેશ્યા તણૂ આયુ જધન્ય અંતર્મુહૂર્ત હુઇ. ઉત્કૃષ્ટતઉં તેત્રીસ સાગરોપમ. નીલ લેશ્માનું આયુ ઉત્કૃષ્ટ દસ સાગરોપમ, પલ્યોપમ તણઉં અસંખ્યાતઉં ભાગ વલી ઉપર. જઘન્ય સર્વ અંતર્મુહૂર્ત હુઇં. કાપોત ત્રિણિ સાગરોપમ પલ્યોપમઉં, અસંખ્યાતમઉં ભાગ. તેઉં બિ સાગરોપમ, પલ્યોપમઉં અસંખ્યાતમઉં ભાગ. પદ્મ દસ સાગરોપમ, શુકલ તેત્રીસ સાગરોપમ.
હિવઇં જે કાયનŪ વિષŪ જેતલઉં કાલ લેશ્યા રહઇં. નારકી નઈં દશ સહસ્ર વરસ જધન્ય તઉં લેશ્યા હુઇ. ઉત્કૃષ્ટ ત્રિણિ સાગરોપમ, એક પલ્યોપમ, એક પલ્યોપમઉં વલી અસંખ્યાતમઉં ભાગ એતલઉ કાલ લેશ્યાનઉં પરિણામ નારકી નઈં હુઇં. તિત્રિ સાગરોપમ, એક પલ્યોપમ નઉં અસંખ્યાતમ ભાગ જે જઘન્ય. ઉત્કૃષ્ટ દશ સાગરોપમ, પલ્યનઉં, અસંખ્યાતમઉં ભાગ એવં નીલ લેશ્યાનઉં પરિણામ નારકી નઈં હુઇં. દશ સાગરોપમ પલ્યોપમનો અસંખ્યાતમઉં ભાગ જઘન્ય સ્થિતિ. ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ એવં કૃષ્ણ લેશ્યાનઉં પરિણામ એકઇ દેહÛ હુઇ નારકીનાં.છો
હિવઇં તિર્યંચ મનુષ્ય નીલ લેશ્યા કહીઈં છઈં. એ કઇં કાઈં એ કેતી લેશ્યા એતલઉં કાલ રહð. તે કહી છઇં. કૃષ્ણ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત હુઈં. જધન્ય અર્ધર્મુહૂર્ત હુઇં. કેવલ શુકલ લેશ્યા જઘન્ય અંતર્મુહૂર્ત હુઇ, ઉત્કૃષ્ટઉ પૂર્વકોડિ શુક્લ લેશ્યાનું આયુ. પૂર્વ કોડિનવે વરસે ન્યૂન. કૃષ્ણ લેશ્યા દેવનઈં જઘન્ય ૧૦ સહસ્ર વર્ષ, ઉત્કૃષ્ટ પલ્યોપનાઉં અસંખ્યાતમઉં ભાગ. નીલ લેશ્યા જઘન્ય સ્થિતિ પલ્યન અસંખ્યાતમઉં ભાગ.।।બી
અદારિક અદારિક બંધનî, અદારિક તૈજસ બંધન, અદારિક કાર્પણ બંધન, અદારિક તૈજસ કાર્મણ બંધનકેં, વૈક્રિય બંધન", વૈક્રિય તૈજસ બંધન, વૈક્રિય કાર્યણ બંધન, વૈક્રિય તૈજસ કાર્મણ બંધન-. આહારક ૧. મરેલી ગાય, ૨. શિરીષનાં પુષ્પ જેવો.
૧૮૦
Jain Education International
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
For Private & Personal Use Only
www.jainelibrary.org