SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ વરસી શ્રાધ, છ માસીવરી પ્રમુખ કરણ.૪૪. યવદાનં ૪૫. ધર્મર્થિ પરાઈ કન્યકા પરણાવિયૐ તઉં મિથ્યાત્વ.૪૬. ષષ્ટી પ્રમુખ તિથિ દિવસ અકાંતણુ અવલોવણું ૪૭. મૃતક નિમિત્ત જલ થલ દાન.૪૮. મિથ્યાદષ્ટિ કઈં ધરિ લાહણ૩ દિયછે અથવા તિહના ઘરણ૩ દિયોં લાહનવું નિમિત્ત કૃતસો જીમઇ મિથ્યાત્વ.૪૯. કુમારિકા ભોજન દાન.૫૦. ધર્માર્થ ચૈત્ર માસે ચચ્ચરી દાન.૫૧. વેશાખ શુકલ અક્ષયતૃતીયા દિને અકર્તન લાહણકાદિ દાન ચ.પર. મૃતક નિમિત્તે શંડ વિવાહ.૫૩. જયેષ્ઠ શુકલ ત્રયોદશ્યાં જયેષ્ટિનાં સાતૂ પ્રભૂત દાન.૫૪. અમાવાણ્યાં જામાતુ પ્રભુતીનાં ભોજન ૫૫. ધર્માર્થ કૂપ સરોવરાદિ ખણાવવું મિથ્યાત્વ.પ૬. ક્ષેત્રાદી ગૌચરણ દાણ. ૫૭. વિવાહે વરાત આગમનું સંહિડનક. ૫૮. પિતર મિત્રામાં તઇ ગોસાંઈ નિમિત્ત રોટી દીજઇ જઇ તો મિથ્યાત્વ.૫૯. કાક માર્જાદીનાં પિંડક દાનં.૬૦. પીપલ નિબાદીનાં રોપણે જલ સેચન ચ.૬૧. ભાદ્રવા વદિ ૧૪ અનંત વ્રત બ્રાભણાદિ કથા શ્રવણે ૬૨. ઇંદ્રજાલ દર્શનં.૬૩. ધર્માર્થ અગ્નિ પ્રજવાલ ૬૪. વિપ્ર પ્રસાદ સંન્યાસી જટાધારી જોગી પ્રમુખ લૌકિક, ગુરૂણાં નમન મિથ્યાત્વ.૬૫. મૂલ અશ્લેષા જાતે બાલક ગૃહે બ્રાહ્મણ બુલાવણંત, કૃથિતયા કરણે ૬૬. બ્રાહ્મણ તાપસાદિકોગો તિલ તૈલ વસ્ત્રાદિ દાન, ગ્રહશાંતિ નિમિત્ત ૬૭. જાગરણ, ડાવણ, બલિ દિવારણ, ક્ષેત્રપાલ કરણયર સિંદૂર તિલ ઢાલ શીતલા પૂજન ૬૮. કુડા ચઉથિ.૬૯. 'ઉથડાદશી.૭૦. ભ્રષ્ટાચારી મહાયાજઈ વાંદીય વિહરાંવિઈય તેહનઇ, વસતિ દીજઇ, ભક્તિ પૂર્વક કિજઇ તો મિથ્યાત્વ.૭૧. અનાયતન સેવિયાઁ તો મિથ્યાત્વ.૭૨. ઈત્યાદિ અનેક મિથ્યાત્વ હુઇં. કૃષ્ણ લેશ્યા કાલી હુઈ. નીલ નીલી હુઇ. કાપોત કોકિલાના વર્ણ સિરીખી હુઇ. તેઉં એ હીંગુલોના વર્ણ સિરીખી હુઇ. પદ્મ એ હરિતાલના વર્ણ સરીખી હુઇ. શુકલએ ખીરપૂર સરીખી હુઇ. એવું જ લશ્યાના વર્ણ કહ્યા. હિવઈ રસ કહીશું છછે. કૃષ્ણ લેશ્યાનુઉં કડૂઉં સરખું હુઇ. નીલ વેશ્યાનો તીખો રસ હુઇ. કાપોત એ કસાયલઉં હુઇ. તેઉં એ પાકા આંબા સિરિખ હુઇ. પદ્મ એ વારુણી સરિખો હું. શુકલુ એ સર્કરા સરિખો હુઇ. કૃષ્ણ ૧. આસો માસની શુક્લદશમીને દિગદશમી કહેવાય છે. હૂંડી વિચાર ૧૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy