________________
મિથ્યાત્ત્વ.૧૫. શનિવાર શનિ પૂજા નિમિત્ત વિશેષ કરી જઈ તિલ તૈલાદિ દીજઇ તઉં મિથ્યાત્ત્વ.૧૬. 'ભાદ્રપદ શુકલ પક્ષિ દૂર્વાષ્ટમી દિને વિશેષ પૂજા વિરૂહાદિ કરણે મિથ્યાત્વ.૧૭. સૂર્ય સંક્રાંતિ દિન વિશેષ પૂજા સ્નાન દાનાદિ કરણે મિથ્યાત્વ.૧૮. રેવંત ગોધન પંથ દેવતાદિ પૂજા તે મિથ્યાત્વ.૧૯. ફાલ્વન કૃષ્ણ ચતુર્દશ્યો શિવરાત્રી રાત્રિ જાગરણાદિ મિથ્યાત્વ.૨૦. ભાદ્રવા વદિ ૧૨ સંતાન નિમિત્ત વચ્છદ્વાદશી કરણે મિથ્યાત્વ.૨૧. ક્ષેત્રે કૃષિ પ્રારંભે સિયાઉઢિ પૂજા તે મિથ્યાત્વ.૨૨. શુકલ સપ્તમી દિવસે વૈદ્યનાથાદે પૂજન, ઉપવાસાદિ કરણ, ગૃહ ગૃહ પ્રતિ સ્ત્રીભિઃ કણ ભિક્ષા ચ.૨૩. ફાલ્ગણે શુકલ નાગ પંચમ્યા નાગ પૂજન.૨૪. પુત્રાદિ જન્મ નિમત્તિ શરાવાણાં વૂઢાનામિકાણાં ભરણું. ૨૫. આદિત્ય નિમિત્ત, સોમ નિમિત્ત, આદિત્ય વારિ, સોમવારિ એકાસનાદિ તપ કરણે.૨૬. કુલ દેવતિ પૂજન તે મિથ્યાત્વ.૨૭. આસોજ, ચૈત્ર માસ શુકલ પક્ષિ, નફરતાં તણઈ દિવસિ નાગ દેવતાદિ જે ઉપવાસાદિ કરણ. ૨૮. બુધાષ્ટમી, અહોષ્ટમી, મહાલક્ષ્મી અષ્ટમી, હીણાષ્ટમી. ૨૯. સ્વર્ણરુપ રંગિત વસ્ત્ર પરિધાન દિને સોભિણે રુપણિ રગિણિ દેવતા વિશેષ આશ્રયી કરી વિશેષ પૂજા લાહણકાદિ દાના.૩૦. માધ માસે ધૃત, કંબલ દા.૩૧. ભાદ્રવા વદિ ૩ કાજલી તૃતીયા ૩૨. મૃતક નિમિત્ત જલાંજલિદાન, તિલ દર્ભ દાનં.૩૩. શ્રાવણ સુદિ ષષ્ટી રાંધણ છફિ.૩૪. ગોપુરઝાદી તોચ્છેદ: ધાત્રાદિના હસ્તે કરણે ૩૫. ભાદ્રપદ માસે અર્કષષ્ટી કરણ.૩૬. માધ શુકલ તૃતીયા ગોરીભક્ત.૩૭. સઉકિ પિતર, પૂર્વજ, અતિ મૂર્તિકારાપણું ૩૮ ઉત્તરાયણ દિને વિશેષ સ્નાનાદિ કરણં.૩૯, ભૂત પ્રેત નિમિત્ત શરાવ દાનં.૪૦. આસો જ સુદિ ૩ ગોમય તૃતીયા.૪૧. વાસુદેવ સ્વસ્વાય એકાદશી, ઉત્થાન એકાદશી તથા ફાલ્ગણ સુદિ એકાદશી, જયેષ્ટ શુકલપક્ષ પાંડવ એકાદશી, ઈહુ સવિતું ઉપવાસાદિ કરણે.૪૨. ગંગા-યમુના સરસ્વતી પુષ્કર પ્રયાગ કેદાર "નનદ પ્રમુખ જે પરતીર્થ તત્ર યાત્રા ઉપયા. કાર્તિક જયેષ્ટક માઘસ્નાનાદિ કીજઇ તો મિથ્યાત્વ.૪૩. માસી૧. ભાદ્ર. શુદિ-આઠમે દુર્વાઅષ્ટમીમાં ઉગેલું અનાજ ખાવું, ૨. હલદેવતા, ૩. સૂર્યનું પૂજન કરે - ભાદ્રવા સપ્તમીને ફલસપ્તમી તથા અનૌદક સપ્તમી, વિજયસપ્તમી પણ કહે છે., ૪. નોરતા, ૫. પોષ મલ્હનામાં બંને પક્ષની આઠમે, બુધવાર હોય તે બધાષ્ટમી કહેવાય.
૧૭૮
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org