SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર, મનોજ્ઞ રસૌ સમ્યત્વ પાત્રિ સ્થિતિ કરઇ.૬. એ છ ભાવના ભાવી. આત્મા છઇં ઈતિ નિશ્ચિયાત પ્રથમ સમ્યકૃત્વ સ્થાન.૧. તેહજ આત્મા દ્રવ્યાપેક્ષા નિત્ય શાશ્વતઉં. ૨. જ્ઞાનાવરણાદિ અષ્ટ કર્મ ઉપાર્જાિઇ ઈણિ કારણિ આત્મા કર્તા.૩. પુણ્ય, પાપ ભોગવઈ અણઇં કારણિ આત્મા ભોક્તા.૪. સકલ કર્મ ક્ષય લગી મોક્ષ છઇ.પ. તેહ મોક્ષ તણલું ઉપાય શુભ ધ્યાનાદિક છઇં. ૬. એ છ થાનક સમ્યક્ત્વ તણા જાણિવા. એવે સપ્તષષ્ટિ ભેદ સંપૂર્ણ બ૬૦. સમ્યકધારી શ્રાવકનઈ સર્વથા કરિવા અયોગ્ય જિ મિથ્યાત્વ સ્થાનક તે સંક્ષેપિહિ પૂર્વાચાર્ય લિખિતાનુસારિણા જણાવિયઈં છઇં, જાણિ કરિ જે ભવ્ય જીવ ભાગ્યવંત તિણાં દૂરિ છોડવા. જે હરિહર બ્રહ્માદિક લૌકિક દેવ તેહ નઇ પૂજા નમસ્કારાદિ કરણ તથા તેહનઇ દેવ ગૃહીત મિથ્યાત્વ.૧. હાટ બઈસિ વા પ્રમુખ જે કઈ ૪ અપૂર્વ કાર્ય તેહનઇ, પ્રારંભિ આદિ માંગલ્ય નિમિત્ત વિનાયકાદિ નામ ગ્રહણા મિથ્યાત્વ.૨. શશિરોહિણી પ્રમુખ જે મિથ્યાષ્ટિ દેવતાના ગીત જે વિવાહિ ગાઈયછે તે મિથ્યાત્ત્વ.૩. વિવાહિ જે વિનાયક સ્થાપના કીજઇ તથા કરાવિયૐ ત૬ મિથ્યાત્વ.૪. પુત્રાદિક જન્મિ છઠ્ઠી નઈ દિવસ કુલ દેવતાદિ પૂજને મિથ્યાત્વ.પ. વિવાહાદિ મહોત્સવમાંહિ ભરીશું ભાવિયછે તે મિથ્યાત્વ.૬. શુકલ દ્વિતીયા દિવસે ચંદ્ર પ્રતિ, દશિકા દીજઇ ત૬ મિથ્યાત્વ.૭. ચંડિકાદિક જે મિથ્યાદષ્ટિ દેવતા તેહ બિઠઇં, ઉપાયા ચિત્ત કરશું. માહરદે શમત્વ પુત્રાદિક ભલુ હોસિ તકે હું તુહનઇં ઈસ્યો કરસ્ય ઈત્યાદિ માનઇં ઈછત૬ મિથ્યાત્વ.૮. તોતલા દેવી તથા પ્રહાદિક જઇ પૂજઇ તો મિથ્યાત્વ.૯. ચૈત્ર સુદ-૮ તથા નવમી દિવસિ વિશેષ કરિ જઈ કુલ દેવતિ પૂજિયછે તેવું મિથ્યાત્વ.૧૦. માઘ સુદિ૬ નઇં દિવસિ જઈ સૂર્ય રથની યાત્રા કીજઇ તઉં મિથ્યાત્વ.૧૧. સૂર્ય ગ્રહણ તથા ચંદ્ર ગહણિ દિસિ વિશેષ કરી સ્નાન દાન પ્રતિમા પૂજન જઇ કરશું તઉં મિથ્યાત્વ.૧૨. ધૂલહડી દિનિ જઇ હોલી પ્રદક્ષણાદિ દી જઇત મિથ્યાત્વ.૧૩. પોષ વદિ અમાસિ જઈ પિતર નઈ નિમિત્તિ દીડિયા દિજઇ ત૬ મિથ્યાત્ત્વ.૧૪. પિતરઈ નઈ નિમિત્તિ જઉં પિંડ દાન દીજઇ તકે હૂંડી વિચાર ૧૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy