________________
જિન અનઇ જિણશાસણમેલ્હિ કરી અપર સમસ્ત દર્શન અસાર ઇસ્યુ મન ચિંતવીય સો મન શુધિ.૧. શ્રી વીતરાગ દેવ આરાધતાં જઈ કાર્ય સિધો તે સિધો, તદર્થ અપર દેવ સર્વથા આરાધું નહીં. ઈસ્યું વચન કહિ બોલછે તે વચન શુધિ. ૨. કહીં કહીં વાર કોઈ છેદ ભેદ કરેઇં મહા કષ્ટ દિખાડઇ તથાપિ અપરિ મિથ્યાષ્ટિ દેવ પ્રણમિયછે નહીં તે કાયક શુધિ ૩. એવું શુધિ./૩ી. ૬ના શ્રી સર્વજ્ઞ ભાષિત જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ નામક નવ તત્ત્વ વિષઈ સંદેહ સંશંકા.૧. દયા ગુણ લેશ અથવા કાંઈ એક ચમત્કાર દેખી કરી અપર દર્શનિની વાંછા આકાંક્ષા.૨. જિનોકત ધર્મ કરતાં કો જાણશું ફલ છઇ કશું નહીં તે ફલ વિષય સંદેહ વિચિકિત્સા.૩. મિથ્યાષ્ટિ પ્રશંસા.૪. મિથ્યાદષ્ટિ તણો પરિચવું, મિથ્યાદષ્ટિ સંસ્તવ.૫. એ પાંચ દૂષણ વિજિવા. કાલોચિત સિધાંતધરુ, ચતુર્વિધ સંઘરુપા તીર્થ પ્રવર્તાવીયું. પાવયણી.૧. વ્યાખ્યાન લબ્ધિગઉ સમ્યગૂ જ્ઞાન પ્રકાશ નિરી-ભવ્ય જીવ પ્રતિબોધકુ-ધર્મ કથા.૨. પ્રત્યક્ષાદિ પ્રમાણ કુશલ પર વાદિ નિર્ધાટન સભાર્થ રાજ દ્વાર લબ્ધ જય પત્ર-વાદી.૩. અષ્ટાંગ નિમિત્ત વેત્તા મોટઇ સંઘ કાજિ નિમિત્ત પડયું જઇ – નિમિત્ત.૪. ઉત્કૃષ્ટ તપિકારી જિન પ્રભાવંત તપસ્વી. ૫. મંત્ર વિદ્યા પ્રવીણ-વિદ્યાવંત.૬. સંઘયણ નિમિત્ત જિન બિંબ જિનગૃહાદિ નિમિત્ત ચૂર્ણ સંજોગ સિધિ પ્રકાસ – સિદ્ધ.૭. કવિત્વ કલા નિપુણ – કવુિં. ૮. ઇંસી પરિ આઠે પ્રકારે સામર્થિ વિદ્યમાન સમ્યકત્ત્વધારી પ્રભાવક હોઈ. સર્વદિન કૃત્યાદિ ક્રિયા કલાપ વિષયે સમ્યગ જાણિવું - કૌશલ્ય.૧. જિન જન્માદિ ભૂમિ દ્રવ્ય તીર્થ, શ્રી શ્રમણ સંઘ અથવા પ્રથમ ગણધર ભાવતીર્થ. ઈન્ડ બિહું તીર્થની સેવા તીર્થ સેવા.૨. પ્રવચનઇ,
વિનય, વૈયાવૃત કરણરૂપ – ભક્તિ.૩. કહનું મન કિસ્સા હી કારણ ૧. અને.
હૂંડી વિચાર
૧૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org