________________
અસંખ્યાત ગુણઈં અધિકા. ઈમ ચઉથી, ત્રીજી, બીજી, પહિલીઇં. પૂર્વોત્તર પશ્ચિમ દિસિંના નારકી પાહિં. દક્ષિણ દિસિના નારકી અસંખ્યાત ગુણઈં. અધિક જાણિવા જેહ ભણી પૂર્વોત્તર પશ્ચિમ દિસિ સવિ હું નરકે પુષ્પાવકીર્ણ નરકાવાસા થોડા છઇં. તેહ પ્રહિÛ સંખ્યાનાઈ જિ જોઅણ પ્રમાણ છઇં. તેહ ભણી તિહાં નારકી થોડાં. સવિ હૂં વિશેષ દક્ષિણ પુષ્પાવકીર્ણ નરકાવાસા ઘણા છઇં. તે પ્રાહŪ અસંખ્યાતઉં જોયણ પ્રમાણ છð. અનઈં કૃષ્ણ પાક્ષિક જીવ ઘણા. દક્ષિણ દિસિÛ ઉપજઇ. સંસારમાંહિ ઘણા કૃષ્ણ પાક્ષિક જીવ છઇં. જીવ જેહ જીવનě સંસાર અર્ધ પુદ્ગલ પરાવર્ત ઉપરિહઉં છઇં, તે કૃષ્ણ પાક્ષિક કહીઇં, અનઇ જેહનÛ સંસાર અર્ધ પુદ્ગલ પરાવર્ત માંહિ આવિય હુઇં, તે શુક્લ પાક્ષિક કહીઇં. ૧૨. વ્યંતર દેવ પૂર્વ દિસિ થોડા. જેહ ભણી પૂર્વ દિસિંÛ થોડી પોલાડિ. સૂર્ય, ચંદ્ર અને દ્વીપ કરી. જિહાં પોલાડિ ઘણી તિહાં વ્યંતર ઘણા ફિરઇ. પૂર્વ દિસિંના પાહિ પશ્ચિમ દિસિં વ્યંતર ઘણા, જેહ ભણી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્ર સહસ્ર જોયણ ઊંડી ભુઇં છઇં. તેહ ભણી તીણઇં પોલાડિ વ્યંતર ઘણા ફિરઇં. યદ્યપિ પશ્ચિમ દિસિં ગોતમ દ્વીપ અધિક છઇં. તેહુઇ અધોલૌકિક ગ્રામની ખાડ સહસ્ર જોયણ પ્રમાણ ખ્યાત પૂરિત ન્યાયÛ કરી અધિકીઈં જિ હુઇં જોતાં પશ્ચિમ દિસિના પાંહિ ઉત્તર દિસિ થોડા ભવનની પોલાડિ ઘણી છઇં, તેહ ભણી તિહાં વ્યંતર દેવ ઘણા. ઉત્તર પાહિં દક્ષિણ દિસિ ભવન ઘણાં છઇં, તિણઇ પોલાડિ વ્યંતર દેવ ઘણા. જ્યોતિષી દેવ પૂર્વ પશ્ચિમ દિસિં થોડા અનઇ આપણ માંહિ માંહિ સમા તેહ પાંહિં દક્ષિણ દિસિં વિશેષાધિક. જેહ ભણી કૃષ્ણ પાક્ષિક જીવ દક્ષિણ દિસિં ઘણા ઉપજઇ. તેહમાંહિ ઉત્તર દિસ ઘણા જ્યોતિષી. જેહ ભણી માનસ સરોવર ક્રીડા નઈં કારણ ઘણા જ્યોતિષી આવઇં. અન વલી તેહના રુપ દેખી માનસરોવરનાં મચ્છ નીઆણૂં કરી અનસણ લેઇ મરી ઘણા ઉત્તર દિસિંના જોતિષી માંહિ ઉપજઇં. તિણઇં કરી ઉત્તર દિસિં જ્યોતિષી અતિ ઘણા. ભવનપતિ પૂરવ અનઇં પશ્ચિમ દિસિં થોડા. જેહ ભણી તીણઇં બિહુ દિસિં ભવન થોડાં છઇં. તેહ બાહિં ઉત્તર દિસિ ભવનપતિ અસંખ્યાત ગુણઈં અધિક. જેહ ભણી ભવનપતિનાં ભવન ઉત્તર દિસિં ઘણાં છઈં. તેહ પાહિં દક્ષિણ દિસિ નિકાયઇં ચ્યારિ ચ્યારિ લાખ ભવન તે અધિકાં છઇં. કૃષ્ણ
હૂંડી વિચાર
Jain Education International
For Private & Personal Use Only
૧૭૩
www.jainelibrary.org