________________
તેહ ભણી તેઉકાય થોડઉં. તે ચિહુ દિસિં પાંહિ પૂર્વ દિસિં સંખ્યાત ગુણે અધિકઉં. જેઠ ભણી પૂર્વ દિસિ મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યયાદિક આરંભના કરણાહાર ઘણા. પૂર્વઈ પાહિ પશ્ચિમ દિસિ તેઉકાય ઘણઉં. જેહ ભણી મહાવિદેહિ, પશ્ચિમ દિસિ મે થક સહસ્ત્ર જોયણ ભુઈ ઊંડી થાતી જાય છઇં. તિહાં ગામ ઘણાં તેહ ભણી મનુષ્ય પાકાદિક ના કરણાહાર તે ભણી પશ્ચિમ દિસિ તેઉકાય ઘણઉં..
વાઉકાય બીજી દિસિં પાહિ પૂર્વ દિસિં થોડઉં, પશ્ચિમ દિસિ ઘણેરઉં. જેહ ભણી પશ્ચિમ દિસિ સહસ્ર જોયણ જાણ. ભુઇ ઊંડી થાઇ છઇ તિહાં પોલારિ થાઉં ઘણઉં ઘણઉં. જિહાં જિહાં પોલારિ તિહાં તિહાં વાઉં ઘઉં. પશ્ચિમ દિસિના પાંહિ ઉત્તર દિસિ વાઉં ઘણઉં. જેઠ ભણી રત્નપ્રભા પૃથ્વી મધ્ય ઉત્તર દિસિ ભવનપતિના ભવન છઇં. તેહ ભણી તેણે પોલારે કરી વાઉં ઘણ૩. ઉત્તર દિસિં પાંહિ દક્ષિણ દિસિ ઘણેરઉં. વાઉં જેહ ભણી દક્ષિણ દિસિ ભવનપતિ નઈ ઈકેકા નિકાયિ ઉત્તરના પાંહિ, આરિ ઉર લાખ ભવન અધિકાં છઇં તેહ ભણી તેણી પોલારિ વાઉં અધિકેરઉં.il૪ll
નીલગિ પ્રમુખ વનસ્પતિકાય, સાંખ, સીપ પ્રમુખ બેંદ્રિય તથા તેંદ્રિય, મત્સ્ય, કછપાદિક સંશિઆ પચેંદ્રિય તિર્યંચ જિણે “દિકસિ પાણી ઘણું તીણઈ દિસિં ઘણા. તેહ ભણીઅ થાપની પરિ જાણિવા. પશ્ચિમ દિસિં થોડા, તેહ પાહિ ઉત્તરઈં ઘણા. ૧૦ મનુષ્ય દક્ષિણ દિસિ ભરતાદિ ક્ષેત્રે ઉત્તર દિસિં એરાવતાદિ ક્ષેત્રે થોડા. પ્રાહિ તેતલા તેતલા પૂર્વ દિસિં મહાવિદેહ ક્ષેત્રિ મોટા ભણી અસંખ્યાત ગુણઈ અધિકા. પશ્ચિમ દિસિ મહાવિદેહ ક્ષેત્રિ અધી લૌકિક ગ્રામ અતિ ઘણાં છઇં. તે ભણી તિહાં વિશેષાધિક જાણિવાં. ૧૧. નારકી સાતમી નરક પૃથ્વીઇં દક્ષિણ દિસિ ટાલી બીજી ત્રિહું દિસિં થોડાં. તેહાં ત્રિહ દિસિં પાહિ એકલી દક્ષિણ દિસિ અસંખ્યાત ગુણીઍ અધિકા. તેહ પાહિ છઠ્ઠી નરક પૃથ્વીઇ પૂર્વોત્તર પશ્ચિમ ત્રિહું દિક્સિના નારકી અસંખ્યાત ગુણેૐ અધિકા. તેહ પાહિ છઠીઈ જિ નરક પૃથ્વીઇ દક્ષિણ દિસિ નારકી અસંખ્યાત ગુણઈ અધિકા. તેહ પાહિ પાંચમીઍ પૂર્વોત્તર પશ્ચિમ દિસિંના નારકી અસંખ્યાત ગુણઈ અધિકા. તેહ પાંચઈ જિ દક્ષિણ દિસિંના નારકી ૧. રસોઈ, ૨. દિશામાં.
૧૭૨
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org