________________
ચિહું વિચિત્યાં પ્રદેશ તર્લ્ડ ઈકેકા આકાશ પ્રદેશની શ્રેણિ રુપ મુકતાવલી સરીખી તિરછી થ્યારિ વિદિસી, નીકલઇં. તેહઈ ચિહું વિચાલઈ થ્યારિ મહાવિદિસિ બિ પ્રદેશ થઉં આરંભી બિહું પ્રદેશો વાધતી ગાડાના ઊંધિ સરીખી લોકાંત, લાગી ચિહું પ્રદેશાત્મક નીકલશું. સ્થાપના ઉર્ધ્વ દિસિ અધોદિસિં એક એક પ્રદેશાત્મક, ચિહું વિદિસિં પુણ કેવલી એ જીવ રહી ન સકઇં. જે તે જિ આકાશ પ્રદેશ રહઇ, તેહ ભણી ચિહું મહાદિસિ અલ્પબદુત્વ વિચારીશું છઇં. પૃથ્વીકાય જીવ દક્ષિણ દિસિ થોડઉં. જેહ ભણી રત્નપ્રભા પૃથ્વી માં દક્ષિણ દિસિ ભવનપતિના ભુવન ઘણા છઇં. તિણઈ કરી પોલાડિ ઘણી, જિર્ણ પોલાડિ ઘણી તિણે પૃથ્વીકાય થોડવું. દક્ષિણ પાહિ ઉત્તર દિસિ વિશેષાધિક, જેઠ ભણી ઉત્તર દિસિ ભવનપતિના ભવન થોડાં. ઉત્તરપાંહિ પૂર્વ દિસિ પૃથ્વીકાય ઘણું, જેહ ભમી પૂર્વ દિસિ લવણ સમુદ્રમાંહિ છ ચંદ્રમા, છ સૂર્યના દીપ. પૃથ્વીકાય રૂપ અધિક છઈ. પશ્ચિમ દિસિં તે ચંદ્ર સૂર્યના દ્વીપ છઇં, અનઇં લવણ સમુદ્રના સ્વામીનો નિવાસ ૧૨ સહસ્ત્ર જોયણ લાંબઉ પિહુઉં બહુત્તરિ જોયણ સહસ્ત્ર જોયણ ઊંચકું ગોતમ દ્વિીપ અધિક છઈ. તે ભણી પશ્ચિમ દિસિ સર્વ ઘણા પૃથ્વીકાયના જીવ જાણિવા./૧
અપકાયના જીવ પશ્ચિમ દિસિ થોડા. જેહ ભણી લવણસમુદ્રમાંહિ પશ્ચિમ દિસિ ચંદ્ર સૂર્યના દ્વીપ તથા ગોતમ દ્વીપ છછે. તેણે પાણીની થાહર રૂધિ તેહ ભણી બીજા દિસિ આશ્રી, પશ્ચિમ દિસિં અપકાય થોડા. પશ્ચિમ પાંહિ પૂર્વ દિસિં અપકાય ઘણુ, જેઠ ભણી તિહાં ચંદ્ર સૂર્યના દ્વીપ છઈ પણિ ગોતમ દ્વીપ નથી તેણે કરી પૂર્વ દિસિ પણી અધિકે. તેહ પાણિ દક્ષિણે અધિકે. જેમ ભણી તેણી દિસિં ચંદ્ર સૂર્યના દ્વીપ નથી. દક્ષિણ પાહિ ઉત્તર દિસિં પાણીના જીવ અતિ ઘણાં. જેહ ભણી તેણી દિસિ દીપાદિક કાંઈ નથી. અનઈ વલી માનુષ ક્ષેત્ર બાહિરિ, સંખ્યાતમઈ લીપિ ઉત્તર દિસિ સંખ્યાતા જોયણની ક્રોડી લાંબૂ પિહુલું માનસ સરોવર છઇ, તે પાણી તિહાં અધિકુ.રા.
તેઉકાય દક્ષિણનઈ ઉત્તર દિસિ થોડઉં. જેમ ભણી તેઉકાય ત૬ આરંભ મનુષ્ય જિ કાર છે, તે મનુષ્ય એહ ચિહું દિસિ ભરત એરવતાદિક ક્ષેત્રે થોડા,
હૂંડી વિચાર
૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org