________________
વરસ દિસિ ભાજઇ. અનંતાનુબંધિયો ક્રોધ પર્વત તીરાઈ સરીખઉં, જિમ તે તિહાર જાવજીવ રહેઇ, તિમ એટૂ ક્રોધ જાવજીવ રહઇ. સંજલ નવું માન નિત્રની લાકડી સરખઉં, જિમ તે લાકડી સુખિૐ નમીઇં, તિમ એહવા અહંકારના ધણી સુખિઍ નમઇ ૧. પ્રત્યાખ્યાનીઉં માન કાષ્ટ સરિખું જિમ તે કાષ્ટ ચોપડણ તાપાદિકે કરી ગાઢ દોહિલું નમઈ તિમ એહિમઇ ઉદઇ જીવ કઇ નઇ ૨. અપ્રત્યાખ્યાન નવું માન હાડ સરીખઉં, જિમ શરીરનું હાડ ચોપડિવું, સેકિબું ચામડા બાંધિવાદિક ઉપાય કરી ગાઢ કષ્ટિ નમઇ, તિમ એહન ઉદય અતિ ગાઢઇં કષ્ટિછે નમઈ. અનંતાનુબંધિઉં માન પાટણના થાંભા સરીખું, જિમ તે થાંભ ઊભાવઈ તેવડા ઉપાય કરવું, પુન નમઈં નહી. તિમ એહનઈ, જીવ ભાવઈ તેવડા ઉપાયે નમશું નહીં. સંજવલની માયા શસ્ત્ર કરીઉં ઘસડતાં, જે વંસની છાલિ પડઇ તેહ સરીખી જિમ વાલિ, સુંઆલી ભણી સુખે પાધરી કરાવૈ, તિમ એહનઈ ઉદઈ સુખિહી આની કુટિલતા જાઇ. પ્રત્યાખ્યાનાવરણ માયા, બલદ જાતો જાતો મૂત્રશું તે ગોમૂત્રિકા કહી. તેહ સરીખી જિમ તેહનું વાંકપનુ મઉડું કષ્ટઇં ફીટઈ, તિમ એહનઈ ઉદય જીવની વક્રતા ઘણી અનઇં દોહિલી ફીટઈ.. અપ્રત્યાખ્યાની માયા મીઢા બોકડા અથવા બલદનાં સીંગડા સરીખી. જિમ તેહ વક્રતા ગાઢી હુઈ અતિ ગાઢઈ કષ્ટઇં કાલિંગ બંધનાદિ પ્રયોગે ફેલાઇ તિમ એ માયા જાણવી.. અનંતાનું બંધિની માયા નિબિડવંસજાલના મૂલ સરીખી જિમ તે મૂલ ની વક્રતા ગાઢી હુઇ. આગિ બાલતાં ન બલઈ તિમ એહ માયા કિમઈ ન જાનઇ.. સંજલની લોભ હલદલના રંગ સરિખું, જિમ લૂગડઇં હલદનઉં રંગ તાવડાદિક નઈ સંયોગિઈ સુખઈ જાઇ, તિમ એહૂ સુખિ નિર્વતછે. પ્રત્યાખ્યાનાવરણી લોભ દીવી ગાડલાના ઉગણ કહીઇ, અંજણ સરીખું. જિમ તે લૂગઈ ભાગઉં દોહિલૂ ફીટઈ તિમ એહૂ લોભ ગાઢઇ કષ્ટઇં ફીટઇં.૨. અપ્રત્યાખ્યાન લોભ નરગનાચલાકાદવ સરિખું જિમ તેહનઉં છાંટવું ઈલાગ અતિ કષ્ટઇં ફિટછે એહૂ લોભ ગાઢઇ મહા કષ્ટ છે ફાટઇં. અનંતાનુબંધિઉં લોભ કૃમિ રાગ સરીખું, જિ તે પટેઉલાનઉં કૃમિરાગ કિન્ડઇ ન જાઇ. બાલિઆઈ પૂઠિ રાતડી થાઇ, તિમ એવૂ કિમહુઈ ન ૧. સરળતાથી, ૨. મોડું.
હૂંડી વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org