________________
નરકાનૂ પૂર્વીપ, નરકનું આઉખુંક, વૈક્રિય શરીર૭, વૈક્રિય અંગોપાંગć, આહારક શરી૨૯, આહારક અંગોપાંગ૧૦, સૂક્ષ્મ૧૧, અપર્યાપ્તા૧૨, સાધારણ૧૩, એકેંદ્રિય૧૪, બેંદ્રિય જાતિ૧૫, તેંદ્રિય જાતિ૧૫, ચઉરિદ્રિય જાતિ૧૬, સ્થાવર દ્વિક૧૮, આતપ૧૯, જિનનામ કર્મ૨૦ એ ૨૦ પ્રકૃત્તિ ન બાંધઈં. જેહ ભણી નારકી મરી નારકી ન થઇ. દેવ એકેંદ્રિય તેઉ, વાઉ અનઈં વિકલેંદ્રિય ન થાઈં. એતલઉં વિશેષ, દેવ મિથ્યાત્ત્વ ગુણઠાંણð એકેંદ્રિય૧, થાવર૨, આતપ એ ત્રિણિ પ્રકૃત્તિ અધિકી બાંધð. તેહ ભણી ૧૦૩ પ્રકૃત્તિ હુઇં. દેવ કલ્પદ્રુમ રત્નાદિક મઇં મોહે મરી એકેંદ્રિય માહઈં ઉપજ ́. સાસ્વાદન ગુણઠાંણ ́ નારકી અને દેવ ૯૬ છન્નુ પ્રકૃત્તિ બાંધઈં. નપુંશક વેદ, મિથ્યાત્ત્વ, કુંડ સંસ્થાન, સેવાર્તા સંઘયણ એ ચ્યારિ ન બાંધઈં. મિશ્ર ગુણઠાંણઇં દેવ અનઇ નારકી ૭૦ પ્રકૃત્તિ બાંધઈં. અનંતાનુ બંધિયા ચ્યારિă, ઋભ નારાચાદિ સંઘયણ૪, ન્યગ્રોધ પરિમંડલાદિ ૪ સંસ્થાન, સેવાર્ઝ સંઘયણ, અશુભ વિહાયોગતિ૧૩, નીચૈ ર્ગોત્ર૧૪, સ્ત્રીવેદ૧૫, દુર્ભાગ૧૬, દુઃસ્વર૧૭, અનાદેય૧૮, નિદ્રા૧૯, પ્રચલા૨૦, સ્ત્યનર્ધિર૧, ઉદ્યોત૨૨, તિર્યગ્દતિ૨૩, તિર્યગાનુ પૂર્વી૨૪, મનુષ્યાયુ૨૫, તિર્યગાયુ૨૬ એ ૨૬ પ્રકૃત્તિ ન બાંધઈં. અવિરતિ ગુણઠાંણઈં નારકી અનઈં દેવ ૭૨ પ્રકૃત્તિ બાંધŪ. જેહ ભણી જિન નામ કર્મ અનě મનુષ્યનું આઉખું, એ બે પ્રકૃત્તિ, ઈણ ગુણઠાંણŪ અધિકી બાંધઈં. ઈમ તેરે સ્થાનકે ઉત્તર પ્રકૃત્તિનઉં બંધ વિચાર. IIછા ૨૧ ૫.
જે કારણિ જીવ કર્મ બાંધઇ તે કર્મ બંધના કારણનો વિચાર લિખીઇ · છઈં. પહિલું કર્મ બંધનનું કારણ મિથ્યાત્ત્વ કહીઇં. મિથ્યાત્ત્વના ૫ ભેદ. કેહા કેહા માહરું જ દર્શન રુડું, બીજાનું કાંઈ નહીં. ઈસ્યો આપણા દર્શનનો કદાગ્રહ હુઇ તે આભિગ્રહ મિથ્યાત્વ કહીð. મિથ્યાત્ત્વ શાસ્ત્ર ભણનહાર બ્રાહ્મણાદિકની પરિ॰. જેહનો ઈસ્યો અભિપ્રાય સલાઈ દર્શન ભલાં સઘલાઈં રૂડાં ઈત્યાદિ તે અનાભિગ્રહૈક મિથ્યાત્ત્વ કહીઈં. મધ્યસ્થ માની ગોપાલાદિકની પરિઅે. જે અહંકાäિ કરી કાંઈ આપણું મત થાપ, જમાલી ગોશાલાદિકની પરિ તે આભિનિવેશેક મિથ્યાત્ત્વ કહીઇં3. કૂડીનઇં સાચી વસ્તુ અનેં વસ્તુનું નિશ્ચય જાણઇં તિણઇ કરી સાચાઈ જીવાજીવાદિક પદાર્થ
હૂંડી વિચાર
Jain Education International
For Private & Personal Use Only
૧૬૫
www.jainelibrary.org