SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ જd ગુણઠાકર પ્રકૃત્તિ બાદ બાંધઈ બાંધઇં. તે ભણી ૭૧ પ્રકૃત્તિ બાંધછે. દેશવિરતિ ગુણઠાંણઇ ૬૭ પ્રકૃત્તિ બાંધઈ. પ્રમત્ત ગુણઠાંણઈ પ્રત્યાખ્યાનક કષાય ક્રોધ, માન, માયા, લોભ ન બાંધઇં. તેહ ભણી ૬૩ પ્રકૃત્તિ બાંધછે. અપ્રમત્ત ગુણઠાણઈ પ૯ અથવા ૫૮ પ્રકૃત્તિ બાંધઈ. તેહ ભણી અરતિ, શોક, અસ્થિર, અશુભ, અયશ, અસાતા છ પ્રકૃત્તિ ન બાંધછે. અનઇ આહારક શરીર, આહારક અંગોપાંગ એ બિહું પ્રકૃત્તિ અધિકી બાંધછે. જઈ દેવતાનું આઉખું પ્રમત્તે બાંધિઉં હુઇ તો ૫૮ પ્રકૃત્તિ બાંધછે. નિવૃત્તિ બાદર ગુણઠાણાના સાત ભાગ કીજઇ. પહિલઈ ભાગિ ૫૮ અઠ્ઠાવન જ બાંધછે. આગિલે પાંચે ભાગે નિંદ્રા, પ્રચલા ન બાંધછે. તેહ ભણી પ૬ નવું બંધ સાતમઈ ભાગિ દેવગતિ દેવાનું પૂર્વી, પંચેંદ્રિય જાતિ, શુભ વિહાયોગતિ, ત્રસ", બાદર, પર્યાપ્ત, પ્રત્યેકટ, સ્થિર, શુભ૧૦, શુભગ ૧૧, સુસ્વર૧૨, આદેય૧૩, વૈક્રિય શરીર૧૪, વૈક્રિય અંગોપાંગ૧૫, આહારક શરીર૧૬, આહારક અંગોપાંગ ૧૭, તેજસકામણ શરીર ૧૯, સમચતુરસ સંસ્થાન ૨૦, નિર્માણ નામ૨૧, જિણ નામ ૨૨, વર્ણ૩, ગંધ, રસપ, સ્પર્શ, અગુરુ લઘુ૨૭, ઉપઘાત૮, પરાધાર, ઉચ્છવાસ 30 એ ત્રીસ પ્રકૃત્તિ ન બાંધછે. કતી ૨૬ બાંધછે. અનિવૃત્તિ બાદર ગુણઠાણાં ના પાંચ ભાગ કહી જઈ. પહિલઇ સમી હાસ્ય, રતિર, જુગુસ્યા, ભય કે એ આરિ ન બાંધછે. બીજી બાવીસ પ્રકૃત્તિ બાંધશું. બીજઇ ભાગિ પુરુષ વેદ, વર્જી ૨૧ બાંધઈ. ત્રીજઇ ભાગિ સંજવલનઉં ક્રોધ ટાલી ૨૦ પ્રકૃત્તિ બાંધશું. ચવું થઈં ભાગિ સંજવલન માન ટાલી ૧૯ બાંધછે. પાંચમઈં ભાગિ સંજવલ માયા ટાલી ૧૮ બાંધછે. સૂક્ષ્મ સંપરાય ગુણઠાણઈ સંજવલનઉં લોભ વર્જી ૧૭ પ્રકૃત્તિ બાંધછે. ચઉથઇ ભાગિ ઉપશાંત મોહનીય ગુણઠાણઈ ચક્ષુ દર્શન, અચલું દર્શન, અવધિ દર્શન, કેવલિ દર્શન, ઉચ્ચ ર્ગોત્ર, યશોનામ, પાંચ જ્ઞાનાવરણ ૧૬ એ પ્રકૃત્તિ ન બાંધછે. એક સાતા વેદનીય કર્મ પ્રકૃત્તિ બાંધછે. ક્ષીણમોહ અનઈ સંયોગિ ગુણઠાણઈ હિજિ એક સાતા વેદનીય બાંધછે. અયોગિ ગુણઠાણ છે એકઈ તિ ન બાંધશું. નારકી અનઇ રેવનઇ પહિલા આરિ ગુણઠાંણાં હુઇ. મિથ્યાત્વ ગુણઠાંણઈ નારકી ૧૨૦ પ્રકૃત્તિ માંહિ ૧૦૦ પ્રકૃત્તિ બાંધઈ. દેવગતિ, દેવાનું પૂર્વી, દેવતાનુ આઉખું, નરક ગતિ, ૧૬૪ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy