________________
વાઉકાયના જીવનઈ એ મિથ્યાત્વ ગુણઠાણું હુઇ. જિહાં પાંચોત્તરસ૬ પ્રકૃત્તિ બાંધછે. મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, મનુષ્યનું આઉખું, ઉચ્ચગોત્રિ એ ચ્યારિ પ્રકૃત્તિ પૃથ્વીકાયના માંહિ ઉછી બંધ. જય ભણી એ મરી મનુષ્યગતિ ન જાઇ. વનસ્પતિકાય બેંદ્રિય, તેંદ્રિય, ચોરિદ્રિય જીવ પૃથ્વીકાયની પરિ મિથ્યાત્વ ગુણઠાણઈ નવોત્તરસો પ્રકૃત્તિ બાંધછે. સાસ્વાદન ગુણઠાણઈ ચહેરાણું અથવા છતૂ પ્રકૃત્તિ બાંધછે. અસંશિયા તિર્યંચ પંચંદ્રિય મિથ્યાત્વ ગુણઠાણ સત્તરીત્તસો પ્રકૃત્તિ બાંધશું. તીર્થંકર નામ કર્મ, આહારક શરીર, આહારક અંગોપાંગ એ ત્રણ પ્રકૃત્તિ ન બાંધશું. સાસ્વાદન ગુણઠાંણાની વેલાં નરક ગતિ, નરકાનું પૂર્વી, નરકનું આઉખુ, સૂક્ષ્મ, અપર્યાપ્તા, સાધારણ, બેંદ્રિય જાતિ, તેંદ્રિય, ચઉરિંદ્રિય, નવ, એકેન્દ્રિય જાતિ ૧૦, સ્થાવર૧૧, આતપ૧૨, નપુંશક વેદ૧૩, મિથ્યાત્વ૧૪, હુંડ સંસ્થાન૧૫, સેવાર્ત સંઘયણ૧૬ એ સોલ પ્રકૃત્તિ ન બાંધઈ. બીજી એકોત્તરસો પ્રકૃત્તિ બાંધશું. સંજ્ઞિયા પર્યાપ્ત પંચેદ્રિય તિર્યંચ નઈ પાંચ ગુણઠાણાં હુઇં. તે મિથ્યાત્વ ગુણઠાણઇ, જિન નામ કર્મ, આહારક શરીર, આહારક અંગોપાંગ, એ ત્રિણિ પ્રકૃત્તિ ટાલી બીજી સત્તરોત્તરસો પ્રકૃત્તિ બાંધશું. સાસ્વાદન ગુણઠાંણદં પાછિલી પરિ એકોત્તરસો પ્રકૃત્તિ બાંધશું. મિશ્ર ગુણઠાણઇ દેવતાનું આઉખું ઓરિ અનંતાનુબંધિયાં, ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન, સાદિ, વામન, કુબ્સ એ ઓરિ સંસ્થાન ઋષભ નારી, નારી, અર્ધ નારચ, કાલિકા એ આર સંઘયણ. કુશિત વિહાયોગતિ, નીચેગોત્ર, સ્ત્રીવેદ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, ઉદ્યોત, તિર્યંચગતિ, તિર્યંચાનું પૂર્વી, તિર્યગાયુ, મનુષ્ય ગતિ, મનુષ્યાનુપૂર્વી, મનુષ્યાય, ઔદારિક અંગોપાંગ, વજઋષભ નારી એ છત્રીસ પ્રવૃત્તિ ન બાંધઇ, બીજી ૬૭ પ્રકૃત્તિ બાંધશું. અવિરતિ ગુણઠાંણઇ દેવતાનું આઉખું બાંધછે. તેહ ભણી તિહાં ૭૦ પ્રકૃત્તિ બાંધઇં. દેશવિરતિ ગુણઠાંણઇં અપ્રત્યાખ્યાન કષાય ક્રોધ, માન, માયા, લોભ ન બાંધછે. તેહ ભરી તિણાં ગુણઠાણઈ ૬૬ પ્રકૃત્તિ બાંધછે. આગલા ગુણઠાણાં તિર્યંચ નઇ હુઇ. પર્યાપ્તા મનુષ્યને ૧૪ ગુણઠાંણા હુઇ. તિર્યંચની પરિ મિથ્યાત્વ ગુણઠાંણદં ૧૧૭ પ્રકૃત્તિ બાંધછે. મિશ્રા ગુણઠાંણદં ૬૭ પ્રકૃત્તિ બાંધશું. અવિરતિ ગુણઠાણઈ જિન નામ કર્મ અધિક
હૂંડી વિચાર
૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org