SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ કિલિકા૨૨, સેવાર્તા સંઘયણ ૨૩. સમચઉરસ્યસંસ્થાનક૪, ન્યગ્રોધપરિમંડલ૨૫, સાદિ સંસ્થાન૨૬, વામ સંસ્થાન, કુબ્જ સંસ્થાન૨૮, હુંડ સંસ્થાન૨૯, એક વર્ણ૩૦, એક ગંધ૩૧, એક રૂપ૩૨, એક સ્પર્શ, મનુષ્યાનુપૂર્વી૪, દેવાનુપૂર્વીપ, નરકાનુપૂર્વી૬, તિર્થંગાનુપૂર્વી, શુભ વિહાયોગતિ૮, અશુભ વિહાયોગતિ૩૯ પરાઘાત૪૦, ઉસાસ૪૧, આતપ૪૨, ઉદ્યોત૪૩, અગુરુલઘુ૪૪ તીર્થંકરનામ કર્મ૪૫, નિર્માણ કર્મ૪૬, ઉપઘાત૪૭, ત્રસ૪૮, બાદ૨૪૦ પર્યાપ્ત ૫૦, પ્રત્યેકપ૧, સ્થિરપર, શુભપ૩, સુભગ૫૪, સુસ્વર ૫૫ આદેયનામ કર્મપ૬, યશોનામ કર્મ૫૭, સ્થાવ૨૫૮, સૂક્ષ્મપ૯, પર્યાતિ૬૦ સાધારણ૧, અસ્થિર, અશુભ૬૩, દુર્ભાગ૬૪, દુસ્વ૨૬૫, અનાદેય ૬, અયશોનામ કર્મ૬. ગોત્ર કર્મ બે ભેદ, ઉચ્ચ ગોત્રo, નીચ ગોત્ર૨. અંતરાય કર્મ પાંચ ભેદે, દાનાંતરાય૧, લાભાંતરાયર, ભોગાંતરાયૐ, ઉપભોગાંતરાય૪, વીર્યંતરાય`, એવું આઠે કર્મ થઈ ૧૨૦ પ્રકૃતિ સર્વ જીવની અપેક્ષાઇ બંધાઇ. ન કી જીવ કેહી પ્રકૃત્તિ બાંધð, કુણનઈં ગુણઠાણŪએ ઉત્તર પ્રકૃત્તિ નઉં. બંધ તેરે સ્થાનકે વિચારીઇં છઇં. પૃથ્વીકાયમાંહિ જીવ એકસો વીસઉત્તર પ્રકૃત્તિમાંહિ નવોત્તરસુઉં પ્રકૃત્તિ બાંધઈં. જિનનામ કર્મ†, દેવગતિ, દેવાનુ પૂર્વી, વૈક્રીય શરી૨૪, વૈક્રિય અંગોપાંગ", આહારક શરીર, આહારક અંગોપાંગ, દેવાયુć, નરકાયુ ગતિ, નરકાનુ પૂર્વી૧૦, નરકાયુ૧૧, ૧૧ પ્રકૃત્તિ ન બાંધð. જેહ ભણી પૃથ્વીકાય મરી દેવલોક અનઇં નરિક ન જા. સાસ્વાદન ગુણઠાણાની વેલાં પૃથ્વીકાય ૯૪ પ્રકૃત્તિ બાંધઈં. જેહ ભણી સૂક્ષ્મ૧, અપર્યાપ્તાર, સાધારણ૩, બેંદ્રિય૪, તેંદ્રિયપ, ચઉરિંદ્રિય, એકેંદ્રિય જાતિ, થાવર નામ, આતપ, નપુંશક વેદ૧૦, મિથ્યાત્વ૧૧, હુંડ સંસ્થાન૧૨, સેવાત્ત સંઘયણ૧૩, તિર્થંગાયુ૧૪, નરકાયુ૧૫ એ પનર પ્રકૃત્તિ ન બાંધઇ. મિથ્યાત્ત્વ પાહિ વિશુધ પરિણામ ભણી, કેતલાઈ આચાર્ય શરીર પર્યાપ્ત હુઇ પૂóિ મનુષ્ય, તિર્યંચના બે આઉખાં બાંધઈં. ઈમ કહÛ તેહનŪ અભિપ્રાŪ ૯૬ જાણિવી. ઈમ અપકાયના જીવ નઈં એહ જિ બિહું ગુણઠાણું નવોત્તરસ પ્રકૃત્તિ અનઈં. અથવા છનૂ પ્રકૃત્તિ હુઇં. તેઉકાય અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય ૧૬૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy