________________
ન બાંધછે. દેવ અનઈં નારકી છેહડે છએ માસે જિવારછે, પરલોકિ યોગ્ય આઉખું બાંધછે. તિ વારઇ આઠ, બીજી પયઈ સાત, જિ સદેવ સમઈ બાંધશું. ઈમ તેરે સ્થાનકે ૧૩ મૂલ પ્રકૃતિ બાંધવાનવું વિચારઃ //
હિવઈ આઠ કર્મની ઉત્તર પ્રવૃત્તિની બંધન વિચાર લિખીયઈ છઈ. જ્ઞાનવરણઈ કર્મ પાંચ ઉત્તર પ્રવૃત્તિ. મતિજ્ઞાનાવરણી, શ્રુતજ્ઞાનાવરણી, અવધિજ્ઞાનાવરણી, મન:પર્યવજ્ઞાનાવરણી, કેવલજ્ઞાનાવરણી૫, નવ ભેદે. ચક્ષુદર્શનાવરણી, અચક્ષુદર્શનાવરણી, અવિધદર્શનાવરણી, કેવલદર્શનાવરણી, નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા, સસ્યાનદ્ધિએવું નવવિધ દર્શનાવરણી. વેદનીય બે ભેદ, સાતા વેદનીય, અસાતા વેદનીયર. મોહનીય અઠાવીસ ભેદ, મિથ્યાત્વ, મિશ્ર, પુદ્ગલ સમ્યક્ત્વ સમકિત્ત્વ, અનંતા. અપ્રત્યા-પ્રત્યાખ્યાનનો ક્રોધ, માન, માયા, લોભ, સંજવલનનો ક્રોધ, માન, માયા, લોભ એવાં ૧૬ કષાય. ૧ હાસ્ય ૨૦, રતિ૨૧, અરતિ ૨૨, શોકર૩, ભય૨૪, જુગુપ્સાપ, પુરુષવેદ૬, સ્ત્રીવેદ૨૭, નપુંસકવેદ૨૮, એહ અઠ્ઠાવીસ ભેદમાંહિ છવીસ જિ ભેદ જીવ બાંધછે. જિહ ભણી સમ્યકત્વ અનઇ મિશ્ર દૂય ન બાંધશું. મૂલ મિથ્યાત્વ જિ એક બાંધઈ. તેમ જિમાંહિલા કેતલાઈ ચોખા પુગલ સમ્યકત્ત્વઈય થાઈ. તેહજિ મહિલાં અર્ધ ચોખા કેતલાં પુદ્ગલ મિશ્રÚય થાઈ. તે ભણી એ બિહુ ની જુઉ બંધ ન હુઇં. આયુ કર્મ ચિહુ ભેદિ. દેવેનું આઉખું, નરકનું આઉખું, મનુષ્યનું આઉખું, તિર્યંચનું આઉખું નામ કર્મ સતસકિ ભેદ. મનુષ્ય ગતિ, દેવ ગતિ, નરક ગતિ, તિર્યંચ ગતિ, એકેંદ્રિય જાતિ, બેંદ્રિય જાતિ, તેદ્રિય જાતિ, ચરિંદ્રિય જાતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક શરીર૧૦, વૈક્રિય શરીર૧૧, આહારક શરીર૧૨, તેજસ શરીર૧૩, કામણ શરીર૧૪,
દારિક શરીરના ઉપાંગ ૧૫, આહારક શરીરના ઉપાંગ૧૬, વૈક્રિય શરીરના ઉપાંગ૭. પનર બંધઈ, પાંચ સંઘાતના, વર્ણ, ગંધ, રસ, સ્પર્શના સોળ ભેદ એ છત્રીસ ભેદ શરીર જ માંહિ આવ્યા જૂદા ન ગણી છે. વજઋષભ નારાચ૮, ઋષભ નારાચ૯, નારાચ૨૦, અર્ધ નારાચર, ૧. પ્રકૃતિ, ૨. જીવ.
હૂંડી વિચાર
૧૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org