SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ જણ કર્મઈં વેચવું હુઇ, તે વેદનીય કર્મ હુઇં. મધઈ ખરડી ખાંડાની ધારના આશ્વાદ સરીખું હુઇ.૩. મિથ્યાત્વ, કષાય રાગાદિકના ભાવ જિણઈ કરી હુઈ તે મોહનીય કર્મ કહીશું. એ કર્મ મદ્યપાન સરિખું જાણિવું. જિમ મદ્ય પીધઉં અચેતન થકી યથાસ્થિત, વસ્તુ ન જાણશું. અનેરી કુઈ અનઈં અનેરી જાણઇં. ઈમ ઈણ અદેવ ભણી જાણઇં.૪. જિણઈ કર્મઇ જીવો તે આઉખું કર્મ, હડિ = કેદિ સરીખું કહીઇ.પ. જિણે કર્મે મનુષ્યાદિક ગતિ, શરીર, વર્ણ, સંઘયણ, સ્વર જાતિ, સૌભાગ્યાદિક ભાવ હુઇ. તે અનેક ભેદ નામ કર્મ ચિત્રકાર સરીખું કહીશું.દ. જછણઇં કર્મઇં ઉચ્ચ નીચ ગોત્રિ અવત્રીઇ, જીવ તે ગોત્ર કર્મ કુંભકાર સરીખું કહીશું.૭. જિમ કુંભકાર રૂડા ઘડા ભાંડાદકઈ કરશું અનઇ મદ્યનાભુંભલાઈ તેહૂ કોઇ તિમ એહૂ કર્મ જીવનઇ ઊંચી નીચાં કુલ કરશું.૭. છાતીએ લક્ષ્મીએ ભોગાદિક તે સંયોગે જિણઈ કર્મ કરી દાન દઈ ન સકઇં ભોગાદિક ભોગવી ન સકઇં, વ્યવસાય કરતાઇ લાભ ન હુઇં, શરીર મોટછે છતઈ બલ શક્તિ નહીં. તે અંતરાય કર્મ કહીછે ભંડારી સરીખું. જેમ ભંડારી અનુકૂલ ન હુઈ તઉં રાજાદિક દાન દેઈ ન સકઇ તિમ, એહ કર્મ તેની પરિ જાણિવું.૮. પૃથ્વીકાય જીવ આપણા ભવનઈ ત્રીજાઈં ભાગિ નઉઈમ ભાગિ ૨૭ સત્યાવીસમરું ભાગિ અથવા છેલછે અંતર્મુહૂર્ત જે તીવાર લઇ આવતા ભવનું આઉખું બાંધઈ તિવારછે આઠ કર્મ બાંધઈ, અનેરી વેલાં સદૈવ સમઈ સમઈ સાત કર્મ બાંધશું. ઈમ અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેંદ્રિય, તેંદ્રિય, ચરિંદ્રિય, અસંશિયા તિર્યંચ પંચેદ્રિયઈ જિવાઈ આવતાં ભવનું આઉખું બાંધઇ તિવારઈ આઠ કર્મ બાંધછે. અનેરી વેલાં સદૈવ સમઈ ૭ સાત કર્મ બાંધઈ. મનુષ્ય અપ્રમત્ત ગુણઠાણા લગધ્રુ આઉખા બાંધવાની વેલાછે આઠ કર્મ બાંધઇં, અનેરી વેલાં સદૈવ સમઈં સમઇ સાત કર્મ બાંધછે. પુણ એતલે વિશેષ. મિશ્ર ગુણઠાણ છે જજીવ મરચું નહીં તેહુ ભણી તિર્ણ આઉખું ન બાંધશું. સાત કર્મ બાંધશું. નિવૃત્તિબાદર, અનિવૃત્તિબાદર, ગુણઠાણે બિહું આઉખું વર્જી સાતઇ કર્મ બાંધછે. સૂક્ષ્મ સંપરાય ગુણઠાણઈ આઉખું અનઈ મોહનીય ટાલી બીજા કર્મ બાંધછે. ઉપશાંત મોહ, ક્ષીણ મોહ, સયોગિ એહ ત્રિહું ગુણઠાણે એક સ્માતા વેદનીય કર્મ બાંધછે. બીજું એકઈ ન બાંધશું. અયોગિ ગુણઠાણાં એકૂ કર્મ ૧૬૦ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy