________________
પંચેદ્રિય, સંશિયા તિર્યંચ પંચેંદ્રિય૧૦, મનુષ્ય૧૧, એહ અગ્યારે સ્થાનકે જિઉં આઉખે પરલોક જોગઉં છેહડઇં જિ બાંધઈં તેઉ તેહનઉં અબાધાકાલ, જઘન્ય અંતર્મુહૂર્ત પ્રમાણ હુઇં. ઉત્કૃષ્ટો બાવીસ સહસ્ર વર્ષ પ્રમાણ આઉખા નઉ ધણી પૃથ્વીકાય જઈ આપણા ભવથી ત્રજઇ ભાગિ પરલોકનઉં આઉખઉં બાંધઇ. તેહનઉં ઉત્કૃષ્ટઉં આબાધાકાલ સાત સહસ્ર ત્રિણિસઇ તેત્રીસ વરસ અનઈ ચ્યારિ માસ. અંકતઃ ૭૩૩૩ ૧/૪ એતલઉં હુઇં. અપકાયમાંહિ ત્રણ ઉત્કૃષ્ટઉ એક અબાધાકાલ બિસહસ્ર ત્રિણિસÛ તેત્રીસ વરસ અનઈ ચ્યારિ માસા ૨૩૩૩ ૧/૪ એતલઉં હુઇં. તેઉકાયમાંહિ ઉત્કૃષ્ટ અબાધાકાલ એક દિહાડઉ. વાઉકાયમાંહિ ઉત્કૃષ્ટ એક સહસ્ર અબાધાકાલ હુÛ. વનસ્પતિકાયમાંહિ ઉત્કૃખું આબાધાકાલ ત્રિણિ સહસ્ર ત્રિણિ સંઈ તેત્રીસ વરસ અનઇં ચ્યારિ માસા અંકતઃ ૩૩૩ ૧/૪. એતલઉં હુð. બેંદ્રિયમાંહિ ઉત્કૃષ્ટઉ અબાધાકાલ આારિ વરસ. તેંદ્રિયમાંહિ ઉત્કૃષ્ટઉ અબાધાકાલ સોલ દિવસ અનઇં એકવી૨ા ઘડી અનŪ ઘડીનઉં ત્રીજઉં ભાગ. ચરિંદ્રિયમાંહિ ઉત્કૃષ્ટઉ અબાધાકાલ બે માસ હુઇં. અશિ યા તિર્યંચ પંચેન્દ્રિયમાંહિ ઉત્કૃષ્ટઉં અબાધાકાલ તેત્રીસ લાખ તેત્રીસ સહસ્ર ત્રિણસÙ તેત્રીસ એતલાં પૂર્વ અનઈ તેત્રીસ કોડ લાખ બાવન ક્રોડિ સહસ્ર એતલાં વરસ ઉપર જાણિવાં. અંકતઃ ૩૩૩૩૩૩૩ એતલાં પૂર્વ ૩૩૫૨૦૦૦૦000000 એતલાં વિરસ હુઇં. સંજ્ઞયા તિર્યંચ પંચેન્દ્રિય નઇ અનઇ મનુષ્યમાંહિ તિમ જ પૂર્વ કોડિનઉ ત્રીજઉં ભાગ ઉત્કૃષ્ટ અબાધાકાલ હુð. અનઈં જુગલિયાં તિર્યંચ મનુષ્ય નઇં તથા નારકી અનઇ દેવનઇ આઉખાના છેહલા છ માસ આઉખાનઉ અબાધાકાલ જાણિયઉં. ઈમ તેરે સ્થાનકે આઉખાનઉ અબાધાકાલ વિચારિĞ.|| ૨૦ ||,
અથ આઠ કર્મબંધ તેરે સ્થાનકે વિચારિઈ છઇં. ઘટ પટાદિક વિશેષ રુપ વસ્તુ નઉં જાણિવઉં કર્મ, ઈમ જે આવે તે જ્ઞાનાવરણીય કહીઇં. આંખિનઇં આડિઇં જિમ વસ્ત્ર હુયે તે સરીખું જીવનઇ એ કર્મ.૧. સામાન્ય વસ્તુ માત્રનું જાણિવું તે દર્શન. તેહવું આવરણ કર્મ કહીઇં. રાયનું દર્શન કરિવા વાંછિતા નઈ જિમ પ્રતીહાર અંતરાય ક૨ઈ તિમ એ કર્મ જાણિયું. ૨. સુખ દુઃખાદિકનું
હૂંડી વિચાર
Jain Education International
For Private & Personal Use Only
૧૫૯
www.jainelibrary.org