________________
મનુષ્ય અથવા તિર્યંચ માંહિ જાઉ કે પૂર્વ કોડિ પ્રમાણ ઉત્કૃષ્ટઉં બાંધઈ. ઈમ અપકાયમાંહિ, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાયમાંહિ જાણવું. પુણ એતલઉં વિશેષ તેઉકાય અનઈ વાઉકાય, મનુષ્યની આયુ ન બાંધશું. તિર્યંચઈ જિ યોગું પૂર્વ કોડી પ્રમાણ ઉત્કૃષ્ટતું બાંધઈ, બેંદ્રિય, તેંદ્રિય, ચઉરિયાઈ પરલોકિ પૃથ્યાદિકમાંહિ જાતા જઘન્ય અંતર્મુહૂર્ત બાંધઇ. મનુષ્ય તિર્યંચ માંહિ જાતાં ઉત્કૃષ્ટ એક પૂર્વ કોડિ આઉખું બાંધછે. અસંશિયા તિર્યંચ પંચેદ્રિય જઘન્ય પરલોક અંતર્મુહૂર્ત પ્રમાણ આઉખું બાંધશું. ભુવનપત્યાદિકમાંહિ જાતો ઉત્કૃષ્ટ પલ્યોપમ નઉ અસંખ્યાતમઉં ભાગ આઉખું બાંધશું. અસંશિ તિર્યંચ પંચેદ્રિય અનઇ મનુષ્ય પૃથ્વાદિક માંહિ જાતાં જઘન્ય આઉખું અંતર્મુહૂર્ત પ્રમાણ બાંધછે. ઉત્કૃષ્ટ્ર તિર્યંચ સાતમઈ નરગિ અનઈં મનુષ્ય સાતમઈ નરગિ અને અનુત્તર વિમાણ જાતો. ઉત્કૃષ્ટ્ર તેત્રીસ સાગરોપમ આઉખુ બાંધઇ. નારકી, તંદુલમસ્યાદિકમાંહિ ઉપજતાં અનઈ દેવ પૃથ્વાદિકમાંહિ ઉપજતા જઘન્ય આઉખું અંતર્મુહૂર્ત પ્રમાણ બાંધશું. નારકીઈ, દેવઈ ઉત્કૃષ્ટ્ર મનુષ્ય તિર્યંચ માંહિ ઉપજતાં એક પૂર્વ કોડિ પ્રમાણ આઉખું બાંધેઇં. ઈતિ તેરે સ્થાનકે પરલોકિ આઉખાં બાંધવાનો વિચાર કહિઉં Iછી ૧૯ //
હિવઈ આઉખાની અબાધાકાલનઉ વિચાર લિખીઈ છS | જીવ પરલોક યોગ્ય આઉખું, આહભવના આઉખો નઈત્રીજઇ ભાગિ અથવા નવમે ભાગિ અથવા સત્તાવીસમઇ ભાગિ આ છેહલઈ અંતર્મુહૂર્ત નિશ્ચઇ બાંધઇં. આઉખાં બાંધતાં અંતર્મુહૂર્ત લાગઇ. પછઈ તે આઉખું પોતઈ જિ થકઉં રહઈ ઉદય નાવઇં, જાં લગઈ તે જીવન મરઇ. મૂઆ પૂઠઇં ઋજુંગતિક પહિલઈ જ સમઇ વક્રગતિ બીજઇ સમછે તે આઉખું ઉદઈ આવઈ. જેતલો કાલ તે આઉખું ઉદય ન આવછે તે અબાધાકાલ કહી છે. તે જઘન્ય કેતલઉં હુઇ. અનઈ ઉત્કૃષ્ટઉં કેવલઉં હુઇ. એ વાત તેરે થાનકે વિચારી છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાયપ, બેંદ્રિય, તેંદ્રિય, ચઉરિદ્રિય, અસંશિઆ તિર્યંચ ૧. છેલ્લે.
૧૫૮
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org