SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ચઉરિંદ્રિયનું શરીર ઘૂરી ઉપજતાં અંગુલનઉં અસંખ્યાતમ ભાગ, ઉત્કૃષ્ટ ૧ જોઅણાં તમરાદિકનું અસંશિ તિર્યંચ પંચેદ્રિય, અનઈ સંશિયા તિર્યંચ પચંદ્રિયનું શરીર જધન્ય ધૂરિ ઉપજતાં અંગુલનઉં અસંખ્યાતમઉ ભાગ, ઉત્કૃષ્ટઉં સહસ્સ જોયણ મત્સાદિકનઉં. એહ તિર્યંચ પંચેંદ્રિય સંશિઆ માંહિ કેતલા નઈ વૈક્રિય લબ્ધિ હુઇ. તે વૈક્રિય શરીર ધૂરિ કરતાં અંગુલન અસંખ્યાતમઉં ભાગ, ઉત્કૃષ્ટઉં નવસઈ જોયણ હુઇ. મનુષ્ય નઉં જધન્ય શરીર ધૂરિ ઉપજતાં અંગુલનઉં સંખ્યામઉં ભાગ, ઉત્કૃષ્ટઉ ૩ કોસ. યુગલિઆદિકનઉં મનુષ્ય નઈં વૈક્રિય શરીર ધૂરિ ઉપજતાં અંગુલન સંખ્યામઉં ભાગ હુઇ. ઉત્કૃષ્ટ૬ લાખ જોયણ વૈક્રિય શરીર હુઇ. નારકી નઈ મૂલ વૈક્રિય શરીર ધૂરિ ઉપજતાં અંગુલનઉં અસંખ્યાતમઉં ભાગ હુઇ. ઉત્તર વૈક્રિય અંગુલનઉ સંખ્યાતમ ભાગ. પછઈ પહિલી પૃથ્વી પહિલઈ પાથડૐ ૩ હાથ, આગલિ બારે પાથડે સાઢા બાસઠ અંગુલ વધારતાં જઈઈ. તેરેમાં પાથડાં સાત ધનુષ, ૩ હાથ, અંગુલ. ૬. એવડું શરીર હુઇં. બીજી પૃથ્વીઇ ઉત્કૃષ્ટઉં શરીર બિમણો. ૧૫ ધનુષ, હાથ ૨, અંગુલ ૧૨, ત્રીજીશું તેહ પાહિ બિમણૂંઉં, ધનુષ ૩૧, હાથ ૧ એમ બિમણૂંઉ, સાતમી નરક પૃથ્વીઇ પાંચસઇ ધનુષ જાણિવા. જિહાં જેવડઉં મૂલગઉ શરીર, તિણઈ નરકિ તેહ પાહિ બિમણ૩ ઉત્તર વૈક્રિય જાણિવઉં. દેવલોકે દેવતા નઈ ધુરિ ઉપજતાં મૂલ વૈક્રિય શરીર અંગુલનઉં અસંખ્યાતમઉં ભાગ, ઉત્તર વૈક્રિય ધુરિ અંગુલન સંખ્યાતમઉં ભાગ. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અનઈ પહિલઈ બીજું દેવલોકે મૂલ વૈક્રિય શરીર ૭ હાથ. ઉપલે દેવલોકે મઉડઈં મઉડઇં ખૂટતી થઈ ચઉથઇ દેવલોકિ છેહલિઇ બારમશું પાથડાઈ ૬ હાથ. છ8ઈ દેવલોકિ છેહલઈ ચોઉથઈ પાથડઈં. ૫ હાથ, આઠમઈ દેવલોકિ છેહલઈ ચતુથઇ પાથડઇ ૪ હાથ, બારમઈ દેવલોકિ છેહલઈ ચોથઈ પાથડાઈ હાથ ૩, નવમઈ રૈવેયકિ હાથ ૨, સર્વાર્થસિદ્ધિ વિમાનિ ૧ હાથ શરીર પ્રમાણ હુઇ. ઉત્તર વૈક્રિય દેવનું ઉત્કૃષ્ટઉં ૧૦0000 લાખ પ્રમાણ હુઇ. નવ રૈવેયકે અનુત્તર વિમાનિ ઉત્તર વૈક્રિય શરીર હુઈ જ નહીં. શરીર પ્રમાણ વિચાર. ||૧૮. હૂંડી વિચાર ૧૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy