________________
પેત હુઈ “વટવૃક્ષ શરીરના આકાર વિશેષ નઈ સંસ્થાનક કહીઇ, તે હલની પરિ ઉપરિ પૂરિઉનાભિ હેઠઉં હીનનિર્લક્ષણ હુઈ તે ન્યગ્રોધ પરિ મંડલર. જેહ નાભિ હેઠઉ લક્ષણોપેત તે સાદિ સંસ્થાન, પૂંઠ, પેટ હિયઈ નિર્લક્ષણ, માથઉ કોટ હાર્થપગ એતલા અવયવ લક્ષણોપેત વામન સંસ્થાન. જિહાં થઉં હાથ, કર, પગ નિર્લક્ષણ બીજા અવયવ સઘલાં લક્ષણોપેત તે કુબ્ધ સંસ્થાન. જિહાં સર્વ અવયવ નિર્લક્ષણ તે હુડકસંસ્થાન હુઈ૬. પૃથ્વીકાયમાંહિ હુડકસંસ્થાન, પૂણ મસૂર ધાનના ચાંહલા સરીખું. અપકાયનઉં હુંડ સંસ્થાન પાણીનાઉ પપોટા સરીખઉં. તેઉકાયનું હુંડ સંસ્થાન સુઈ-સરીષઉં. વાઉકાય નઉં હુંડ સંસ્થાન, જે પનાકા સરીખું. વનસ્પતિકાય, બેંદ્રિય, તેંદ્રિય, ચરિદ્રિય, અસંશિયા તિર્યંચ પચંદ્રિય નઈ હુંડ સંસ્થાન, વિચિત્ર પ્રકારિ હુઇ. સંશિયા તિર્યંચ પચેંદ્રિય અનઈ મનુષ્ય નઈં છે સંસ્થાન હુઇ. ૧૧ નારકી નઈ ભૂલ વૈક્રિય, ઉત્તર વૈક્રિય ૨ બિહુ હૂંડ સંસ્થાનાં હિજ હુઇ.૧૨. દેવનઈ ભૂલ વૈક્રિય સમયે ચતુરંસ હુઇ. ઉત્તર વૈક્રિય પણ વિચિત્ર સંસ્થાન હુઇ.૧૩. ઈમ છ સંસ્થાન તેરે સ્થાનકે વિચારિયા IIછો ૧૭ .
અથ જઘન્ય ઉત્કૃષ્ટ શરીર વિચાર : પૃથ્વીકાય, અપકાયર, તેઉકાય, વાઉકાયમાંહિ જધન્ય ઔદારિક શરીર અંગુલી અસંખ્યાતમઉ ભાગ, અનઈ ઉત્કૃષ્ટઉં અંગુલનઉં અસંખ્યાતમઉં ભાગ. પણ જધન્ય પ્રાપ્તિ ઉત્કૃષ્ટઉં અસંખ્યાતમઉં ભાગ મોટે જાણિયઉં, જેઠ ભણી અસંખ્યાતા ભેદે હુઇં. વાયુકામાંહિ વૈક્રિય શરીર હુઈ, તે પણિ જધન્ય અનઇં ઉત્કૃષ્ટતું અંગુલન અસંખ્યાતામઉ ભાગ જાણિવઉં. જધન્ય પે ઉત્કૃષ્ટઉં મોટેરુ હૂઉં. વનસ્પતિકાયમાંહિ અનંતકાયમહિનું શરીર જધન્ય અનઇં ઉત્કૃષ્ટઉં દૂયંગુલનઉં અસંખ્યાતમ ભાગ. પ્રત્યેક વનસ્પતિનું શરીર જધન્યતા અંગુલનઉં અસંખ્યાતમઉ ભાગ, ઉત્કૃષ્ટઉં સહસ્ર જોયણ કમલાદિકન શરીર. બેંદ્રિયની પૂરિ ઉપજતાં જધન્ય શરીર અંગુલનઉં અસંખ્યાતમઉં ભાગ, ઉત્કૃષ્ટતું બાર જોયણ, સમુદ્રગત શંખાદિક નવું. તેંદ્રિય નવું ધૂરિ ઉપજતાં અંગુલનઉ અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટઉં ૩ કોસઉ દેહી પ્રમુખનઉં.
૧૫૪
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org