________________
ઈત્યાદિ. સંશિયા તિર્યંચ પંચંદ્રિય નઈં મનુષ્ય નઇ પુરુષ દેવ, સ્ત્રી દેવર હુઇં. એમ તેરે સ્થાનકે વેદ વિચાર કહિઉ. Iબા ૧૪ ||
અથ કાયસ્થિતિ વિચારઃ કાયસ્થિતિ તે કહીઈ, જે પૃથ્વીકાયાદિક એક જાતિમાંહિ વલી વલી મરઍ, વલી વલી ઉપજી ઇં. જૈતલઉ કાલ એક જાતિમાંહિ ભવ પૂરતી રહઈ, અનેરી જાતિ ન જાઇ, તેતલા કાલ રહઈ કાયસ્થિતિ કહીઈ. તે જધન્ય ઉત્કૃષ્ટ કહીશું, એ કાયસ્થિતિ તેરે સ્થાનકે વિચારીઇ છઇ, યથા. ખડીવાની અરણેઉ માટી પ્રમુખ પૃથ્વીકાયાઁ જિતની જાતિમાંહિ કો જીવ વલી વલી ઉપજઈ, ઈમ પૃથ્વીકાયમાંહિ કેતલઉં કાલ રહછે, જધન્ય તેવિ ભવ, ભવિ ભવિ અંતર્મુહૂત બિહુ ભવે એક અંતર્મુહૂત કહઈ. જધન્ય તે કાયસ્થિતિ ચિહુ ભવ પાખઈ ન કહીશું. એક ભવ નઈ કાયસ્થિતિ જ કહીશું. પૃથ્વીકાયમાંહિ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાતા ભવ, કાલ આશ્રી અસંખ્ય, તે ચઉદ રજાત્મક જેવડે ખંડે જેટલાં આકાશ પ્રદેશ હુઈ, તેતલી ઉત્સર્પણિ અવસર્પણિ જાણિવી. ઈમ જિ અપકાય, તેઉકાય, વાઉકાયમાંહિ જધન્ય ઉત્કૃષ્ટ કાયસ્થિતિ હુઇ. વનસ્પતિમાંહિ જધન્ય કાયસ્થિતિ બે ભવ હુઇ. કાલ આશ્રી અંતર્મુહૂત, ઉત્કૃષ્ટી કાયસ્થિતિ અનંતા ભવ લગઈ. અનંત તે ચઉદ રજવાત્મક લોક જેવડે આકાશ ખંડે જેટલા આકાશ પ્રદેશ, તેતલી ઉતસર્પણિ અવસર્પણિ હુઇ. પુદ્ગલપરાવર્ત જુ કોઈ ઈતઉ એક આવલી અનઈ અસંખ્યાતમાં ભાગિ જે વડે જેતલા સમ હુઈ તે એટલા અસંખ્યાતા પુલ પરાવર્ત વનસ્પતિકાયમાંહિ કાયસ્થિતિ કાલ જાણિવો. બેંદ્રિય, તેંદ્રિય, ચઉરિંદ્રિયમાંહિ જધન્ય કાયસ્થિતિ કાલ આશ્રી સંખ્યાતા વર્ષસહસ્ત્ર જાણવી. અસંશિયા તિર્યંચ પંચેન્દ્રિયમાંહી જઘન્ય કાયસ્થિતિ બિભવા કાલ આશ્રી અંતર્મુહૂર્તી, ઉતકૃષ્ટી કાયસ્થિતિ સાત ભવ. સાતે ભવે થઈ સાત પૂર્વ કોડિ, આઠમો ભવ નવ હુઈજી. આઠમઈ ભવિ જાઈ તલ યુગલિઆ માંહિ જાઈ. તિહાં તઉ સંજ્ઞિઉ જિ હુઈ. સંશિયા તિર્યંચ પંચેંદ્રિયમાંહિ જધન્ય કાયસ્થિતિ બે ભવ. કાલ આશ્રી અંતર્મુહૂર્તી, ઉત્કૃષ્ટી કાયસ્થિતિ સાત-આઠ ભવ. કાલ આશ્રી ત્રિણિ પલ્યોપમ સાત પૂર્વકોડિ સહિત જાણિવી. મનુષ્યમાંહિ જધન્ય કાયસ્થિતિ બે ભવ. કાલ આશ્રી
૧૫ર
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org