________________
સાત લાખ, તેઉકાયમાંહિ સાત લાખ, વાઉકાયમાંહિ સાત લાખ, પ્રત્યેક વનસ્પતિકાયમાંહિ ૧૦ દસ લાખ. અનંતકાયમાંહિ ૧૪ ચઉદ લાખ અવે વનસ્પતિકાયમાંહિ ૨૪ લાખ, બેંદ્રિય, બેંદ્રિય, ચઉરિંદ્રિયમાંહિ બિ બિ લાખ. અસંશિયા, સંશિયા તિર્યંચ પંચેદ્રિય એ બિહુ માંહિ થઈ ૪ લાખ. મનુષ્યમાંહિ ૧૪ લાખ, નારકી અનઈ દેવમાંહિ ૪ લાખ. એવં ૮૪ લાખ જીવયોનિ કહીઈ.IIબા ૧૨ ..
અથ કુલ કોટિ સંખ્યા વિચાર : ઈફેકી યોનિઇં કુલ ઘણા હુઇં. જિમ એક જ છાણની યોનિ માંહિ કૃમિ કુલ જૂ લૂઆ હુઇ. કડા નાં કુલ જૂઓ હુઇ, વીંછીના કુલ જૂઓ હુઈ. ઈસી પરિ એકઈં યોનિ કુલ ઘણા હુઇં. તેરે સ્થાનકે કુલ સંખ્યા વિચારિઈ છે. પૃથ્વીકાયમાંહિ બાર લાખ કુલકોડિ હુઈ. અપકાયમાંહિ ૭ સાત લાખ કોડિકુલ હુઇ. તેઉકાયમાંહિ ૩ લાખ કોડિકુલ હુઇ. વાઉકાયમાંહિ ૭ લાખ કુલ કોડિ, વનસ્પતિમાંહિ ૨૮ લાખ કુલ કોડિ, બેંદ્રિયમાંહિ ૭ લાખ કુલ કોડિ, નૈદિયમાંહિ ૮ લાખ કુલ કોડિ, ચઉરિંદ્રિયમાંહિ ૯ લાખ કુલ કોડિ. જલચરમાંહિ સાઢા બાર લાખ કુલ કોડિ, ખેચરમાંહિ ૧૨ લાખ કુલ કોડિ, સ્થલચરમાંહિ ૧૦ લાખ કોડિ. ગોહનકુલાદિક ભુજપરિસર્પમાંહિ ૯ લાખ કોડિ, ઉરપરિસર્પ જાતિમાંહિ ૧૦ લાખ કોડિ, એવું સંશિયા તિર્યંચ પંચેંદ્રિયમાંહિ સાઢા પ૩ લાખ કુલ કોડિ, મનુષ્યમાંહિ ૧૨ લાખ કોડિ, નારકીમાંહિ ૨૫ લાખ, દેવમાંહિ ર૬ લાખ કોડિ એવં કારઈ એક કોડાયેડિ, સત્તાણું લાખ કોડિ પંચ સહસ્ત્ર કોડિકુલ હુઈ. ૧૯૭ ૫૦OOOOOOOOOO ઈતિ કુલકોડિ સંખ્યા વિચાર. Iબા.૧૩
અથ વેદ વિચારઃ પુરુષ નઈ સ્ત્રી ઉપરિ અભિલાષ તે તૃણ પૂલાગ્નિ જવાલા સમા, નપુંસકવેદ કતીઈ સ્ત્રીનઈ પુરુષ ઉપરિ અભિલાખ તે કરિષની અગ્નિ સરેખઉં સ્ત્રીવેદ કહી. પુરુષ એ સ્ત્રી બિહું ઉપર જે અભિલાષ તે નપુંસક વેદ નગરદાહ સમાણ ઉ. પૃથ્વીકાયમાંહિ, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેંદ્રિય, બેંદ્રિય, ચઉરિંદ્રિય નઇ નપુંસક વેદ જ હુઇ. અસંશિઆ તિર્યંચ પંચેન્દ્રિયનઈ નપુંસક હુઈ. પણ આકાર માત્ર ત્રિણઇ હુઈ, જિમ છીપી ગંગેટિયા, ડેડિક
હૂંડી વિચાર
૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org