SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય, નારકી, દેવ એ ત્રિહ નઈ પર્યાપ્તિ હુઇ પણ એટલા વિશેષ દેવનઇ ભાષા પર્યાપ્તિ પાંચમી અનઈ છઠી મન:પર્યાપિ બિહુઈ. સમકાલ એકઈ વારઈ હુઈ. બીજી જીવનઈ અનુક્રમશું પહિલઉં ભાષા પર્યાપ્તિ હુઇ, પછઈ મન:પર્યાપ્તિ, અંત મુહૂર્ત નહૂ આંતરઈ હુઇ. એવં તેરે સ્થાનકે જય પર્યામિ વિચારી IIછા અથ પ્રાણવિચાર. પ્રાણ ૧૦ કહીઈ. કાન, આંખ, નાસિકા, જીવ્હા, શરીર, પાંચઇંદ્રિય એ પાંચ પ્રાણ, ત્રિણિ બલે પહિલો મનો બલ, વચન બલર, કાય બલ, ત્રિણિ એ પ્રાણ નવઉ પ્રાણ સાસઉસાસ, દસમઉ પ્રાણ આઊખો. એ દસ પ્રાણિ હિવઈ તેરે સ્થાનકે દસ એ પ્રાણ વિચારીઈ છઈ. એકેંદ્રિય પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય એ પાંચ માંહિ આરિ ધ્યારિ પ્રાણ હુઈ. એક સ્પર્શનેન્દ્રિય, બીજઉં કાયબલ, ત્રીજઉ શ્વાસોચ્છવાસ, ચઉથ આઉષે, એ ચ્યારિ થ્યારિ પ્રાણ હુઈ. બેંદ્રિયમાહિ સ્પર્શનેંદ્રિય, રસોંદ્રિય, વચન બલ, કાય બલ, શ્વાસોશ્વાસ, આઉખઉ૬ એ છ પ્રાણ હુઇ. બેંદ્રિયમાંહિ નાસિકા નઉં ઇંદ્રિય અધિકઉં. તેહ ભણી સાત પ્રાણ હુઇ. ચઉરિંદ્રિયમાંહિ આંખિનઉ ઇંદ્રિયમાંહિ કઉં તેમ ભણી આઠ પ્રાણ હુઈ. અસંશિયા પંચેંદ્રિય નઈં, કાનનઉં ઇંદ્રિય અધિકઉં. તે ભણી નવ પ્રાણ હુઇ. સંજ્ઞિયા પંચંદ્રિય નઇ મનોબલ સહિત દસ પ્રાણ હુઇ. મનુષ્ય, નારકી, દેવતા એ ત્રિસું નઈ પુરા એ દસઈ પ્રાણ હુઇઈ. ઈમ તેરે સ્થાનકે પ્રાણ છઇં. અથ આઉખુ વિચાર : પૃથ્વીકાયમાંહિ જધન્ય. આઉખું અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ આઉખઉ ૨૨ બાવીસ વર્ષ સહસ્ત્ર. અપકાયમાંહિ જધન્ય આઉખો અંતર્મુહૂર્ત ઉત્કકૃષ્ટઉ સાત વર્ષ સહસ્ત્ર. તેઉકાયમાંહિ જ ધન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રિણિ દિહાડા. વાઉકાયમાંહિ જધન્ય અંતર્મહૂર્ત. આઉખું, ઉત્કૃષ્ઠ ૩ ત્રિણિ વર્ષ સહસ્ત્ર. વનસ્પતિકાય નઈ જધન્ય અંતર્મુહૂર્ત આઉખઉં. ઉત્કૃષ્ટઉ ૧૦ દશ વર્ષ સહસ્ત્ર. બેંદ્રિયમાંહિ જધન્ય અંતર્મુહૂર્ત આઉખું, ઉત્કૃષ્ટઉં ૧૨ બાર વરસ. બેંદ્રિય – જધન્ય અંતર્મહૂર્ત, ઉત્કૃષ્ટઉં ઈગુણપચાસ ૪૯ દહાડા, આયુ હુઈ. ચઉરિંદ્રિયમાંહિ જધન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટી ૬ છ માસ. અસંશિઆ તિર્યંચ હૂંડી વિચાર ૧૪૯ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy