________________
એ છઈ કીધા પૂવિ બૅ, ત્રિય યોગ હુઈ પ વાઉકાય હુઇ. ભવસ્વભાવિ વૈક્રિય કરવાની લબ્ધિ હઈ. બે દ્રિય, તેંદ્રિય, ચરિંદ્રિય, અસંજ્ઞિઆ તિર્યંચ પંચેદ્રિયમાંહિ ઓરિ ચરિ યોગ હુઇ. અંતરાલ ગતિ કાર્પણ, ઉપજતાં અદારિક મિશ્રઈ, પાછઈ શરીર નીપના પૂઠિ ઉદારિક હુઇ. ભાષા પર્યાતિ હુઈ પૂઠિ, અસત્યાં મૃષા ભાખએ.
સંન્નિય તિર્યંચ પંચેદ્રિય નઈં, આહારિકમિશ્ર, આહારક. એ બે યોગ ન છે. બીજા તેરઈ યોગ હુઇ. જેઠ ભણી અઢી દ્વીપ બાહરિ કેતલાઈ પંચેન્દ્રિ તિર્યંચ રહસું વૈકિય શરીર કરવાની લબ્ધિ હુઈ. કર્મ વિશેષઈ, મનુષ્યમાંહિ ૪ મનયોગ, ૪ વચનયોગ, ૭ કાયયોગ. રુપ ૧૫ એ પનહ યોગ હુઈ. અસંશિઆ મનુષ્ય નઈં ત્રિણિ યોગ હુઈ ! કહો એક કાર્મણે, બીજુ અદારિક મિશ્ર, શરીર પર્યાતિ હુઇ પૂઠિઇ અદારિક યોગ ત્રીજઉં હુઇ, ઈમ કેતલાઈ આચાર્યા કહઇં. રૂા નારકીમાંહિ દેવમાંહિ ૪ મનયોગ, ૪ વચનયોગ, કાર્મણે વૈક્રિય મિશ્ર બે યોગ, ત્રણ કાયયોગ એવં ૧૧ યોગ હુઇં. ઈતિ તેરે સ્થાન કે યોગ વિચારિયા llll.
અથ ઉપયોગ વિચાર. ઉપયોગ ૧૨ કહીઈ. જીવનઇં એકેકો ઉપયોગ સદેવ હુઈ. ઉપયોગ રહિત જીવ કિ વારઈ ન હુઇ. એતો મતિજ્ઞાને, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનપર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, મિથ્યાત્વી નઇં એ ત્રિન્તિ હુઇ. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અવધિઅજ્ઞાન તે વિર્ભાગજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન૧૦, અવધિદર્શન૧૧, કેવલદર્શન૧૨. પૃથ્વીકાયને મતિમતિઅજ્ઞાન, શ્રત અજ્ઞાનર, અચક્ષુદર્શન એ ત્રિણિ ઉપયોગ અવ્યક્ત જ્ઞાનરુપ હુર્ય. અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાયમાંહિ એક જ ત્રિણિ ઉપયોગ હઈ. બેંદ્રિયમાંહિ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અચક્ષુદર્શન. એ ત્રિણિ ઉપયોગ હુઈ સિધાંતના ધણી સસ્વાદન ગુણઠાણની વેલા જ્ઞાન માનઈં. તેહ ભણી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન બિહુ ભરી, ૫ ઉપયોગ કહીશું. કર્મગ્રંથના ધણી સાસ્વાદનની વેલા જ્ઞાન ભણી અજ્ઞાન જહુ કહિછે. ચઉરિદ્રિયા, અસંક્ષિય તિર્યંચ પંચેદ્રિયમાંહિ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન,
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
૧૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org