________________
૯ સૂક્ષ્મ સંપરાય ૧૦ એ ત્રિણિ ગુણઠાણું એક એક પાહિ ઘણઉં ચોખા અધ્યવસાય રૂપ ઉપશમ શ્રેણિ અનŪ ક્ષેપક શ્રેણિ ચઢતાં હુઇં. એહ ગુણઠાણે ઉપશમ શ્રેણિ કરતઇ મોહનીય કર્મ સઘલઉં ઉપસમાવઈ. ત્તાઈં અનઈ પણ ઉદય નાવŪ. હુઈ ક્ષપક શ્રેણિ કરતાં મોહનીય કર્મ સધલઉં ક્ષપકઇં પોતાનઉ ત્રોડઈ. ઈગ્યારમઉં ઉપશાંત મોહ ગુણઠાણઉં, ઉપશમ શ્રેણિ નઈ મા થઈ. તિહાં ચૂકઉપડિઉં પછઉ મિથ્યાત્વ લગઈ જાઈ. જઈ તોહાં જિ રહિઉ મરઈ તઉ અનુત્તર વિમાનિ જાઈ. ૧૧.
બારમો ક્ષીણ મોહ ગુણઠાણ તિહાં જ્ઞાનાવરણી દર્શનાવરણી અંતરાય એ ત્રિણિ કર્મ ક્ષપઈ, મોહનીય કર્મ આગઈ સૂક્ષ્મ સંપરાય ગુણઠાણઈ જિ. રહિઉં. ૧૨.
તેરમઉં સયોગિ ગુણઠાણઉં, કેવલજ્ઞાન પણો પૂઠિઇં હુઇં તે. ૧૩ ચઉદસઉ અજોગ ગુણઠાણઉં તે મોક્ષ જાતાં સરીરના વિસ્તાર નઉ ત્રિજો ભાગનઇ વિસ્તારિ આત્મા દૂહરિð હુંતલુ. જે તલી વેલા પાંચ અઈઉઋલ્ હસ્વ અક્ષર ઉચ્ચરીઉં તેટલી વેલા પ્રમાણ હુઈ. ૧૪. ચઉદ ગુણઠાણાં ॥૧૪॥ કહીઈ પૃથ્વીકાય માંહિ પહિલાં બે ગુણઠાંણ હુઇં. એક તાં મિથ્યાત્વ ૧. બીજઉં કો એક સમિતિ વમતો મરઈ પૃથ્વિકાય માંહિ જાઈ. તેહન કરિ સાસ્વાદન હુઈ. પણ તે પહુલા ભણી સિધાંતવાદી લેખે ન ગણઈ. મિથ્યાત્વ જ કહિઈ ૧. ઈમ અપકાય માંહિ એહિજ બે ગુણઠાંણાં જાણિવા. ૨. તેઉકાય વાઉકાય માંહિ, મિથ્યાત્વ રૂપ એક ગુણઠાઉં કહીંઈ. જે ભણી સમ્યકત્વ વમતો તિહાં ન જાઈં. ૪. વનસ્પતિ કાયમાંહિ પૃથ્વીકાયની પરિ પહિલાં જ બે ગુણઠાણાં હુઈં. ૫. બેંદ્રિય, તેંદ્રિય, ચૌરેન્દ્રિય અનÛ અસંશિયા તિર્યંચ પંચેદ્રિય માંહિલાં ઈ બે ગુણઠાણા હુઈં. જિહ ભણી સમ્યકત્વ વમતો કો કો જાંઈ. એહમાંહે બે ગુણઠાણા સિધાંતના જાણમાંનઈં. ૯. સંશિઆ પંચેન્દ્રિય તિર્યંચ માંહિ મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરતિ, દેશિવરિત એ પાંચ ગુણઠાણા હુઈ. જેહ ભણી કે કે તિર્યંચ જાતિસ્મરણાદિકે કરી દેશિવરિત પિડવજŪ. ૧૦. સંશિયા મનુષ્યમાંહિ ચઉદઈ ગુણઠાણા હુઈ. અસંશી મનુષ્યમાંહિ એક મિથ્યાત્વ ગુણઠાણ. સમ્યકત્વ વમતો
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
૧૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org