________________
શ્રી ૧ઉવવાઈ પ્રથમ ઉવંગિ વલી રીતિ દિખાડી દાન ઉચિત તણી...(૮) ઉચિત દાનહ રીતિ અભિનવ, શ્રી ઉવવાઈ દાખવિ, સુણિય આવશ્યકીઈ હુંડી ચિત્ત ઈમકાં ભૂલવઈ, નિજ ચિત્ત માનઈં દાન દેવા
ચિત્ત અનુકંપા સહી એ ચાલિ ઉત્તમ પુરૂષ કેરી મૂલ સૂત્રિ ઈમ કહી...(૯) જાણી રે કઠુઆ(કડવાં)ફલ ઉત્સૂત્રઉ મૂઢ મ કરી રે મ્રુત અવહીલના... (૧૦) અવહીલના શ્રી સૂત્ર કેરી કાં કરઈ મુરખ પણઈ મુની દાન નઈ સાહમી વચ્છલ અંગ ભગવઈ ઈમ ભણઈ
નિગ્રંથ બકુશ કુશીલ આગમી કહ્યા જે દુષમ સમઈ
તેઅ સંયત કહી નિંદઈ મૂઢ તે બહુ ભવભમઈ... (૧૧) શ્રી ઉપધાનહ વિધિ શ્રાવક તણઈ પ્રગટ પણઈ શ્રી છેદે આગમ ભણઈ..(૧૨) ઈમ ભણઈ ગણધર છેદસૂત્ર, સકલ ઉપધાનહ તણાં તપ કરીય વિધિસિ ં સૂત્ર ભણિવા પડિકમણ વંદણ તણાં તે દૂરિ છંડ અવરમંડઈ બાહ્ય આડંબર ઘણાં ગુરુ વિનય બહુમાન લોપઈ હુઈ જ્ઞાન આશાતના...(૧૩) ભૂલી મ ભોલા આપ તિહિ કરી, શ્રી જિનવાણી માની તત્તિ કરી...(૧૪) તત્તિ કરી અરિહંત વાણી ચિત્તિ આણી ભાવના ઉત્સૂત્રનું ભય વિષમ જાણી મેલી અવર કુવાસના
વિષમ નારય તિરિય દુર્ગતિ, દુકખ જેહ થકી ટલઈ તે શુદ્ધ શ્રી અરિહંત આજ્ઞા પાલતાં સુખ સવિ મિલઈ...(૧૫)
ઈતિ સિદ્ધાંત હુંડી ગીતા છંદ સમાપ્ત
॥શ્રીરસ્તુ॥
સંદર્ભ : જૈન સાહિત્ય કા. પ્રકારો પા. ૨૮૦
૧. ઔપપાતિક નામે પ્રથમ ઉપાંગમાં, ૨. મૂઢપુરૂષ, ૩. તિર્યંચગતિ.
સદ્ધાંત હુંડી ગીતા
Jain Education International
For Private & Personal Use Only
૧૪૧
www.jainelibrary.org