________________
અડિલ્લ (છંદ) : શીતલનીર સમીર સસિચ્છવિ,
મો દુઃખદાઈ આજ ભએ સવિ, ચંદન અંગિ અંગારસુ લાગત,
હૉ વિરહાનલ ઝાર જરાવત... (૧) શ્લોક (છંદ) : શીત નીર સમીરવ માલાંવ સમીસાં શશિરચ્છવિ,
અહો રાજજ્ઞ વેદાંગ, દુઃખદા વિરહાનલ..(૧) અથ શ્રૃંગાર કવિત્વ :
શીતલનીર સમીર સચ્છિવિ આજ ભએવદ મો સુખદાઈ, લાગત અંગિ સિંગાર જિઉં ચંદનઉ વિરહાનલ ઝાલ હરાઈ, કંત મિલે થઈ આલિઈ છઇ, કવિ સાગર અઈસી ઉપ બનાઈ,
તારૂણઈ મનમથ હવે નઈ હૌરિ જગાઈ...(૧) (છ દોહા, છ સોરઠા, પધ્ધડિયા છંદ, કુંડલીયા, ગાહા, અકિલ, કવિત સિલોકાનંદ)
ઈતિશ્રી વિનયસાગરમુનિ વિરચિત લોકાનંદ કવિત્વે સંપૂર્ણ
૧૩૬
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org