________________
હી
E
ન
(૧)
સોરઠા : કંત ચલે થઈ આલિ જાણત ઈહ સંસાર માં
લાગત અંગિ અંગાર ચંદન હૌ વિરહાનલઇ... (૧) દોહા : લાગત અંગિ અંગારસિઉં, ચંદન હું દુઃખદાઈ
કંત વલે થઇ ઉપમા આઈસી, આલિ બનાઈ... (૧) સોરઠા : અઈસી આલિબનાઈ, કંત બલે થઈ ઉપમા ચંદન
હોં દુ:ખદાઈ, વિરહાનલ અંગારસિઉં... દોહા : આજ સચ્છિવિ મો ભએ, ચંદન શીતલનીર
વિરહાનલ હોરી, નનું લાગત અંગિ સમીર... સોરઠા : ચંદન શીતલનીર આજ, સચ્છિવિ મો ભએ
લાગત અંગિ સમીર વિરહાનલ હોરી મને... પધ્ધડી છંદ: સબ આજ ભએ મો દુઃખદાઈ, વિરહાનલ ચંદન હૌ જશઈ, સસિ લાગત અંગિમા, અંગાર, ઉપમા કવિ જાણત ઈહ સંસાર...(૧) છંદ પાઠાવાપૂઓ :
સસિ નીર આજ સમીર શીતલ દુઃખદાઈ, મો સબઈ હૌં ઝલિ વિરહાનલ જરાઈ, આલિકંતવલે હવઇ, સંસાર જાણત ઈહ, મતું મન અઇસિ, હોરિ લગાઈનઇ,
અંગાર લાગત અંગિ ચંદન ઉપમા જ બનાઈ થઇ... (૧) કુંડલિયા (છંદ) :
શીતલનીર સમીર સસિ, લાગત અંગિ અંગાર, કંત વલે થઈ આલિઈબ જાણત ઈહ સંસાર, જાણત ઈહ સંસાર, આજ સબ મો દુઃખદાઈ, હો વિરહાનલ ઝાલિ, મનું મનિ હોરિ લગાઈ, ઉપમા અઈસિ બનાઈ, બેડુ સાગર થઇ નઈ કવિ,
શીતલનીર સમીર રાજ સિવું ઈબસસિચ્છવિ...(૧) ગાથા (છંદ) : સંસાર સીતની, ચંદણું સસિચ્છવિ સમીત
અંગાર અંગસરિસ, વિરહાનલ દુકખદાઈમો...(૧).
દુહા - છંદ
૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org