________________
૧૪. દુહા - છંદ કવિ વિનયસાગરની કવિત્વ શક્તિના નમૂનારૂપે દુહા-છંદની રચના નોધપાત્ર છે. કવિએ દુહા-સોરઠા, પધ્ધરી, અડિયલ્સ, કુંડલિયા, ગાથા, શ્લોક અને કવિત્તના પ્રયોગથી દરેક છંદમાં ‘શીતલ નીર” શબ્દ પ્રયોગનો વિશિષ્ટ રીતે પ્રયોગ કરીને રચના કરી છે. ભાષા સરળ અને સુગ્રાહ્ય છે.
વિનયસાગરકૃત દોહા શીતલનીર સમીર સચ્છિવિ આજ ભએ સબ મો દુઃખદાઈ લાગત અંગિ અંગાર સિલું ચંદન હો, વિરહાનલ ઝાલ કરાઈ મંત ચલે થઈ આલિઈ છઈ ઉપમા કવિ સાગર અઈસી બનાઈ જાણત ઈહ સંસાર મતું મનમF, હવનઇ હોરી લગાઈ... દોહા : શીતલનીર સમીર, સસિ લાગત અંગિ અંગાઈ
કંત ચલે થઈ આલિઈવ જાણત ઈહ સંસાર... સોરઠા : હો વિરહાનલ ઝાલિમો દુઃખદાઈ સબ ભએ
કંત ચલે થઈ આલિ, શીતલનીર સંમીર સસિ... (૧) દોહા : ચંદન હો વિરહાનલઇં લાગત હૈ અંગિ ઝાલ શીતલનીર સમીર સસિ, કંત ચલે થઈ આલિ...
(૧) સોરઠા : લાગત અંગિ અંગાર, ચંદન હૌં વિરહાનલઇ
જાણત ઈહ સંસાર, કંત ચલે થઈ આલિઈવ.. દોહા : મનમથ હોરી લગાઈનઈ, ઉપમા ઈસી બનાઈ
શીતલનીર સમીર સસિ, કંત ચલઈ દુ:ખદાઈ... (૧) સોરઠા : જાણત ઈહ સંસાર કંત ચલે થઇ આહિઈવ
લાગત અંગિ અંગાર, શીતલનીર સમીર સસિ... (૧) દોહા : મો દુઃખદાઈ સબ ભએ, કંત ચલી થઈ આલિ
શીતલનીર સમીર સસિ, હૌ વિરહાનલ ઝાલિ... (૧)
(૧)
૧૩૪
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org