________________
પતન પામી આપણો જન્મની લીલ
નિગ લેઈ સુગર લેજો, જિમ પોહચે તે વિચાર.. )
વાત ..
વલતી રૂઠી નાયકા, દંભે ભરીઉં દેહ ઓલંભા દેવે ઘણાં, દીપ કહે ધરી નેહ. (૮)
ઢાળ - ૭ ઓલંભા નારી તણાં, સાંભલીયા શ્રવણેહ શ્રી યૂલિભદ્ર કોશ્યા ભણી, વયણ સુણાવે જેહ...(૧) રે કોશ્યા તું વિરહિણી, બાંધે માયા જાલ એ કાયા સંધ્યા રાગસી, ખિણ ન રહે એક તાલ...(૨) સુખપણિ જીવે અનુભવ્યા, લખ અનંતીવાર ત્રિપતન પામ્યો જીવડો, કોશ્યા હીઇ વિચાર.... (3) મન સંવર હિવે આપણો, જિમ પોહચે વંછિત આસ સંયમ લેઈ મુગતે જઈ, કરી લીલ વિલાસ... (૪) નિસુણીને કહે નાયકા, મીઠી વાલંભ વાત તુમ ગુણ કેરી ચાતુરી, મેં મુખ કહી ન જાત... (૫) પિણ સ્વામી નિજનારને, આદર ઘો ઈકવાર હિવે ચોમાસુ ઉતર્યા, વ્રત હું લઈશ બાર... (૬) પંથ ઋષિનો આકરો, લીધો સુણને કોશ તવ કોશ્યા કહે સાંભલો, ઈમ કાં છોડો નિરદોશ...(૭) દોસ અનંતો નાયકા, તુઝ બોલાવ્યાં હોય દીપવિજય કહે સાંભલો, ધૂલિભદ્ર ભાંખે સોય...(2)
ઢાળ - ૮ કોશ્યા સમકિત પામીયો, થૂલિભદ્ર પ્રીતમ પાસ આજ સફલ દિન માતરો, ધન ચિત્રશાલી આવાસ...(૧) ઈણિ મેહલે સુખ ભોગવ્યાં, ઇંદ્ર તણી પરે જેમ હે મોહલે વલી વ્રત લીયો, હિવે જાવા દેઢું કેમ...(૨) તે માટે તમે ઈહાં રહો, થૂલિભદ્ર રિષી રાય યૂલિભદ્ર કહે કોશ્યા સુણો, હવે જાણ્યું ગુરૂપાય...(૩) હવે ચોમાસું ઉતર્યો, મુઝ ગુરૂ જોવે વાટ એ વ્રત રૂડે પાલજ્યો, મ ઘરે મન ઉચાટ... (૪)
૧૩૨
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org